Gujarat Assembly Election Result: સુરતમાં આપ ન કરી શકી કમાલ, જિલ્લાની તમામ બેઠકો પર ભગવો લહેરાયો
Gujarat Assembly Election Result: આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત જિલ્લાની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં આમ આદમી પાર્ટી વધુ આશા હતી.
Gujarat Assembly Election Result: આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત જિલ્લાની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં આમ આદમી પાર્ટી વધુ આશા હતી. પાસના કન્વિનર અલ્પેશ કથિરીયા અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત તમામ ઉમેદવારોની હાર થઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જીતનો સ્વાદ સુરતમાં જ મળ્યો હતો જ્યારે સુરત કોર્પેરેશનમાં તેમના 27 કોર્પોરેટરોએ જીત મેળવી હતી. જો કે, વિધાનસભા ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળ્યું નહીં.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
સુરતની 16 બેઠકોનું ફાયનલ પરિણામ
જિલ્લો : સુરત
બેઠક નંબર : 155
બેઠકનું નામ : ઓલપાડ
વિજેતાનું નામ : મુકેશ પટેલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,17,000 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 156
બેઠકનું નામ : માંગરોળ
વિજેતાનું નામ : ગણપત વસાવા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 93,669 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 157
બેઠકનું નામ : માંડવી
વિજેતાનું નામ : કુંવરજી હળપતિ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 18,109 મતોથી વિજેતા
જિલ્લો : સુરત
બેઠક નંબર : 158
બેઠકનું નામ : કામરેજ
વિજેતાનું નામ : પ્રફુલ પાનશેરીયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 74,697 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 159
બેઠકનું નામ : સુરત પૂર્વ
વિજેતાનું નામ : અરવિંદ રાણા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 14,017 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 160
બેઠકનું નામ : સુરત ઉત્તર
વિજેતાનું નામ : કાંતિ બલર
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 34,293મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 161
બેઠકનું નામ : વરાછા રોડ
વિજેતાનું નામ : કિશોર કાનાણી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 16,834 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 162
બેઠકનું નામ : કરંજ
વિજેતાનું નામ : પ્રવીણ ઘોઘારી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 35,974 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 163
બેઠકનું નામ : લીંબાયત
વિજેતાનું નામ : સંગીતા પાટીલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 65,000 થી વધુ મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 164
બેઠકનું નામ : ઉધના
વિજેતાનું નામ : મનુ પટેલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 69,793 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 165
બેઠકનું નામ : મજુરા
વિજેતાનું નામ : હર્ષ સંઘવી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,16,675 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 166
બેઠકનું નામ : કતારગામ
વિજેતાનું નામ : વિનોદ મોરડીયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 64,627 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 167
બેઠકનું નામ : સુરત પશ્ચિમ
વિજેતાનું નામ : પુર્ણેશ મોદી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,04,312 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 168
બેઠકનું નામ : ચોર્યાસી
વિજેતાનું નામ : સંદીપ દેસાઈ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,87,000 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 169
બેઠકનું નામ : બારડોલી
વિજેતાનું નામ : ઈશ્વર પરમાર
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 89,984 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 170
બેઠકનું નામ : મહુવા
વિજેતાનું નામ : મોહન ઢોડિયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 31,508 મતોથી વિજય.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.