શોધખોળ કરો
Advertisement
Navsari : ટ્રિપલ સવારી જતાં બાઇકને ટેમ્પોએ મારી ટક્કર, ત્રણેય યુવકોના મોતથી અરેરાટી
વઘઇ તરફથી આવતા બેકાબુ ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવાનોનું કરૂણ મોત નીપજ્યું છે. મહારાષ્ટ્ર પાસીંગ ધરાવતો આયસર ટેમ્પાનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.
નવસારીઃ વાંસદાના ખડકાળા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વઘઇ તરફથી આવતા બેકાબુ ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવાનોનું કરૂણ મોત નીપજ્યું છે. મહારાષ્ટ્ર પાસીંગ ધરાવતો આયસર ટેમ્પાનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.
યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતક યુવાનોની ઓળખ થઈ નથી. બાઈક પસિંગને આધારે ત્રણેય યુવાનો ડાંગના હોવાની આશંકા છે. વાંસદા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement