શોધખોળ કરો
Advertisement
Covid-19: સુરતમાં આજે કોરોના 17 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 63 થઈ
સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે. જ્યારે 8 દર્દીઓ સાજા થઈ ગયા છે.
સુરત: રાજ્યમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યાં છે. સુરતમાં વધુ 9 કેસ નોંધાતા આજે કોરોનાના કુલ 17 કેસ નોંધાયા છે. આ સાથેજ સુરતમાં સંક્રમિતોની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે. જ્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોનાએ પગપેસાર કરી દીધો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 718 થઈ છે. અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે. 30 લોકોના મોત થયા છે.
સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 63 પર પહોંચી ગયો છે. શહેરના 61 અને જિલ્લાના બે મળી કુલ 63 કેસ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે અને 8 દર્દીઓ સાજા થઈ ગયા છે.
રાજ્યના 33માંથી 22 જિલ્લામાં કોરોનાનો પગપેંસારો કર્યો છે. નર્મદા જિલ્લામાં બે કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં ગરુડેશ્વર અને ડેડીયાપાડામાં એક-એક કેસ નોંધાયા છે. ગરુડેશ્વર ના એક વ્યક્તિ 26 વર્ષ અને ડેડીયાપાડા ના એક મહિલા 60 વર્ષ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement