શોધખોળ કરો

સુરતઃ જુગારનો અડ્ડો ચલાવતી આ યુવતીને પતિના સંબંધી સાથે બંધાયા સંબંધ, પતિને આપ્યા તલાક ને......

ઉનગામમાં છેલ્લા ઘણાં સમયથી સલમા નામની એક મહિલા જુગારનો અડ્ડો ચલાવતી હતી. જોકે આ અગાઉ સલમા દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી. દારૂનો અડ્ડો બંધ કરીને તેણે જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો.

સુરત: મોડી રાત્રે સુરતના ઉનગામમાં મહિલા ગેમ્બલરની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. હત્યા મહિલાના પૂર્વ પતિએ જ કરી હોવાનું બહાર આવતાં પોલીસ તેની શોધકોળ કરી રહી છે. પૂર્વ પતિને છોડી અન્ય સાથે લગ્ન કરવા જતાં મહિલાને મોત મળ્યું તેવું જાણવા મળ્યું છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઉનગામમાં છેલ્લા ઘણાં સમયથી સલમા નામની એક મહિલા જુગારનો અડ્ડો ચલાવતી હતી. જોકે આ અગાઉ સલમા દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી. દારૂનો અડ્ડો બંધ કરીને તેણે જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. વર્ષ 2017માં સલમાએ યુસુફ નામના એક યુવક સાથે બીજા લગ્ન કર્યાં હતાં. સુરતઃ જુગારનો અડ્ડો ચલાવતી આ યુવતીને પતિના સંબંધી સાથે બંધાયા સંબંધ, પતિને આપ્યા તલાક ને...... જોકે આ લગ્ન એક જ વર્ષમાં તૂટી ગયા હતા. ત્યાર બાદ સલમા યુસુફના સંબંધી સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. જેની જાણ યુસુફને થઈ હતી. જેના કારણે યુસુફે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સુરતઃ જુગારનો અડ્ડો ચલાવતી આ યુવતીને પતિના સંબંધી સાથે બંધાયા સંબંધ, પતિને આપ્યા તલાક ને...... યુસુફ તેના બે સાગરીતો સાથે સલમાના ઘરની નજીક પહોંચ્યો હતો. જ્યાં મોડી રાત્રે સલમા કાર લઈ તેના ઘર પાસે પહોંચી ત્યારે કારમાંથી બહાર નીકળતાં જ યૂસુફ અને તેના સાગરીત સલમા પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ સલમાનું મોત નીપજ્યું હતું.સુરતઃ જુગારનો અડ્ડો ચલાવતી આ યુવતીને પતિના સંબંધી સાથે બંધાયા સંબંધ, પતિને આપ્યા તલાક ને...... આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસને થતાં ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે યુસુફ તથા તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget