શોધખોળ કરો

Crime News: વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો, 11 વર્ષિય વિદ્યાર્થિની પર રિક્ષાચાલકે ગુજાર્યું દુષ્કર્મ

Crime News: સુરતમાં વાલીઓની ચિંતામાં વધારો કરતો કિસ્સો સામે આવ્યો છે, અહીં 11 વર્ષિય વિદ્યાર્થિ પર રીક્ષાચાલકે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ છે.

Surat News: સુરતમાં  વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મુકવા જતા રિક્ષાચાલકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. અઠવા પોલીસે 42 વર્ષીય આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. એક જાગૃત મહિલાએ વીડિયો ઉતારતાં રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી હતી. બાળકીની માતાએ ફરિયાદ કરતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો રીક્ષાચાલક બાળકીને સ્કૂલ મોકવા જતો હતો આ દરમિયાન તે બાળકી સાથે અડપલા પણ કરતા હતો અને ગંદી હરકતો બાદ તેમણે એક દિવસ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું. પીડિતાના કહેવા મુજબ દુષ્કર્મની ફરિયાદ કરવા બદલ સળગાવી નાખવાની પણ રિક્ષાચાલકે  ધમકી આપી હતી. સુરતના આ કિસ્સાએ વાલીઓની ચિંતા વધારી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી રીક્ષા ચાલવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

સુરતના અમરોલી-કોસાડમાં મામાએ કર્યું દુષ્કૃત્ય

સુરતના અમરોલી-કોસાડ આવાસમાં તરૂણી સાથે મામાએ  દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ હતી.  કૌટુંબિક મામાએ  સંબંધીને ત્યાં જવાનું કહીને નીકળેલી તરૂણીને હવસખોર મામા જબરદસ્તી  હાથ પકડીને ઘરમાં લઇ ગયો હતો. દુષ્કર્મ કર્યા બાદ કાકીનો ભાઇ ભાગી ગયો હતો, ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

વિસનગરમાં 17 વર્ષ કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ

મહેસામાના વિસનગર તાલુકાના એક ગામની 17 વર્ષ કિશોરી પણ દુષ્ક્રમની ભોગ બની. ખેતર જઇ રહેલ કિશોરી પર ગામના જ એક યુવકે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. વિસનગર પોલીસે   ગુનો નોંધીને વધુ તપાસ  હાથ ધરી છે.

સાવરકુંડલા મહિલા સાથે દુષ્કર્મની ઘટના

અમરેલી-સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રાત્રીના સમયે દુષ્કર્મનો મામલો  સામે આપ્યો છે.બુકાનીધારી અજાણીયો શખ્સ મોઢે બાંધી છરી બતાવી અડપલા કરી દુષ્કર્મ આચરી ફરાર થયાની ફરિયાદ નોંધાઇ છે. કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજના આધારે એક શંકમંદ આરોપીની ધરપકડ કરીને પોલીસે તપાસ હાથ ધરી હતી.અમરેલી એલસીબી સાવરકુંડલા પોલીસ દ્વારા ભેદ ઉકેલીને દોષિત સામે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget