શોધખોળ કરો

ભરુચમાં બે સંતાનોની માતાને અપંગ યુવક સાથે બંધાયા સંબંધ, પ્રેમીએ શું કર્યું?

નવલખા મીલની ચાલ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા અને એક અપરીણિત અપંગ યુવકના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે.

ભરુચઃ ગઈ કાલે ભરુચમાં મક્તમપુરના સેફાયર એપાર્ટમેન્ટ પાસેથી યુવક-યુવતીની હત્યા કરાયેલી લાશ મળવા મુદ્દે મોટો ધડાકો થયો છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પછી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવલખા મીલની ચાલ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા અને એક અપરીણિત અપંગ યુવકના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળ રહેતી અલકા રાઠોડ અને તેના ઘરની સામે રહેતા તુલસી સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, અનૈતિક પ્રેમ સંબંધોને અંજામ ન મળતા પ્રેમી તુલસી સોલંકીએ પરણિત પ્રેમિકા અલકા રાઠોડની દાતરડું અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. પ્રેમીએ અગાઉથી જ પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી નાંખ્યું હતું અને હત્યા માટે તુલસીએ સવારે ચપ્પુ અને દાતરડાની ખરીદી કરી હતી. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરતાં આ ઘટના ડબલ મર્ડર નહીં, પરંતુ પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા અને પછી પ્રેમીએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક અલકા રાઠોડને લગ્ન પછી એક પુત્ર અને પુત્રી હતા. જ્યારે પ્રેમી તુલસી સોલંકી અપરણીત હતો. બંનેને છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, કોઈ વાતે વાંકુ પડતાં પ્રેમીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો અને પછી પોતે પણ પોતાની જાતને પતાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Embed widget