શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં મોદીના ફોટો સાથે અલગ-અલગ મેસેજ આપતાં બનાવ્યા માસ્ક
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે સરકારે માસ્ક અને સેનેટાઈઝેશનનો વારંવાર ઉપયોગ કરવાનું કહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે સરકારે માસ્ક અને સેનેટાઈઝેશનનો વારંવાર ઉપયોગ કરવાનું કહ્યું છે. ત્યારે સુરતમાં એક યુવક મંડળ દ્વારા મોદી માસ્ક બનાવ્યા હતાં.
સુરતમાં એક યુવક મંડળ દ્વારા મોદી માસ્ક બનાવવામાં આવ્યા હતાં. મોદીના ફોટા સાથે અલગ-અલગ મેસેજ આપતાં માસ્ક બનાવ્યા હતાં. મેચિંગ માસ્ક પણ બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કોરોના લઈને અત્યાર સુધી આ યુવક મંડળ દ્વારા એક લાખ માસ્ક ફ્રીમાં આપવામાં આવ્યાં છે.
સુરતમાં યુવક મંડળ દ્વાર મોદી માસ્ક બનાવવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement