શોધખોળ કરો

નારાયણ સાંઈને સજા મળ્યાં બાદ દુષ્કર્મ પીડિતાએ શું કહ્યું? જાણીને ચોંકી જશો

દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કોર્ટે મને ન્યાય આપ્યો છે. મારા પરિવારનો અને મારા પતિનો સાથ સહકાર રહ્યો હતો.

સુરતઃ દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કોર્ટે મને ન્યાય આપ્યો છે. મારા પરિવારનો અને મારા પતિનો સાથ સહકાર રહ્યો હતો. તેમણે પુરતું સમર્થન આપ્યું હતું જેના કારણે આજ દિવસ સુધી અમે લડી શક્યાં અને લડ્યાં બાદ અમને ન્યાય પણ મળ્યો છે. નારાયણ સાંઈને સજા મળ્યાં બાદ દુષ્કર્મ પીડિતાએ શું કહ્યું? જાણીને ચોંકી જશો આટલા સમય સુધી અસંખ્ય વાર ધાક ધમકીઓ મળતી હતી. પરંતુ અમે તેમાં અડગ રહ્યાં હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, જોધપુરની ફરિયાદ બાદ હિંમત ખુલી ગઈ હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. આશ્રમમાં અનેક સાધિકાઓ બાપ દીકરાની ભોગ બની ચુકી છે. બાપ દીકરો નાની મોટી સાધિકાઓ એવું કશું જ જોતાં નહોતાં. તેને જ ગમી જાય તેમની સાથે તેઓ બદકામ કરતાં હતાં. બદકામ કરતાં અગાઉ તેની એક ટીમ જ બ્રેઈનવોશ કરી દેતી હતી. હજુ પણ એવી ઘણી સાધિકાઓ છે જે બહાર નથી આવી. ઘણી સાધિકાઓનું તેમણે શોષણ પણ કર્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે, સીધી લાલચ આપવામાં આવી નહોતી. પરંતુ વાયા વાયા અમારો સંપર્ક કરવામાં આવતો હતો. કેસ પાછો ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવાર અમારી સાથે હોવાથી અમે લડવાનું નક્કી કર્યું હતું.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget