શોધખોળ કરો

Narmada : માતાની નજર સામે બાળકી નદીમાં તણાઈ ગઈ, 8 દિવસ પછી લાશ મળી

જિલ્લામાં પડેલા પહેલા વરસાદ દરમિયાન કણજી ગામ નજીક કોઝ વે પરથી બાળકી તણાવાની ઘટનામાં આજે આઠ દિવસ પછી બાળકીની લાશ મળી આવી છે.

નર્મદાઃ જિલ્લામાં પડેલા પહેલા વરસાદ દરમિયાન કણજી ગામ નજીક કોઝ વે પરથી બાળકી તણાવાની ઘટનામાં આજે આઠ દિવસ પછી બાળકીની લાશ મળી આવી છે. માતાની આંખોની સામે જ 8 વર્ષની બાળકી કોઝવે પરથી તણાઈ ગઈ હતી. બીજા દિવસથી એનડીઆરએફની ટીમે બાળકીને શોધવાની શરૂઆત કરી હતી પણ બાળકી મળી નહીં. આજે 8 દિવસ બાદ  આ બાળકીનો મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા શોધી નાખવામાં આવ્યો છે.

Vadodara : એક્સપ્રેસ હાઈ પર ઊભેલી આઇસર પાછળ કાર ઘૂસી જતાં બે બાળક સહિત 3નાં મોત, 3 ઘાયલ
વડોદરાઃ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાળક સહિત 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ ચે. એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. અંદાજે ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. મહેમદાવાદ નજીક સર્જાયો અકસ્માત.

પાર્કિંગમાં ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે પેટ્રોલિંગ અને હાઈવે એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા. 
કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ.

Surat : કાપોદ્રામાં AAPની રેલીમાં ઘર્ષણ, મહિલા કોર્પોરેટરે પોલીસને માર મારતાં રાયોટિંગનો ગુનો દાખલ

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. વીજ બિલ ઓછા કરવા બાબતે રેલી યોજાઈ હતી, જેમાં મહિલા.કોર્પોરેટર દ્વારા પોલીસને માર મારવામાં આવતા રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. આપના કોર્પોરેટર સહિત કાર્યકર્તા વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. કાપોદ્રા પોલીસ દ્વારા રેલી અટકાવતા ઘર્ષણ થયું હતું. 

આમ આદમી પાર્ટીના કાર્યકરો પર રાયોટિંગ અને સરકારી ફરજ પર રુકાવટનો ગુનો પણ નોંધાયો. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget