શોધખોળ કરો

સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સને જોઈ દર્દીએ કપડા કાઢી કહ્યું, I love you, મચ્યો હોબાળો

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ નર્સને જોઈ આઇ લવ યુ બોલતા હોબાળો મચી ગયો હતો. માનસિક બીમાર રહેતો દર્દી નર્સને જોઈ આઇ લવ યુ બોલી કપડા કાઢી નાખતો હતો.

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ નર્સને જોઈ આઇ લવ યુ બોલતા હોબાળો મચી ગયો હતો. માનસિક બીમાર રહેતો દર્દી નર્સને જોઈ આઇ લવ યુ બોલી કપડા કાઢી નાખતો હતો. 24 કલાકમાં ચાર વખત આવી હરકતો કરી ચૂકેલા દર્દીના આતંકથી તબીબો અને નર્સમાં ગભરાહટ ફેલાયો હતો. તો આ મામલે તબીબોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે પણ હાથ ઊંચા કરતા તબીબો હેરાન થયા હતા. 

જૂનાગઢના આ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢના વિસાવદર પંથકમાં દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મહિલાએ ગામના સરપંચ અને ઉપ સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પોલીસે સરસઈ ગામના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી છે. જ્યારે ઉપ સરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી હજુ દૂર છે. આ ઉપરાંત અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

 છોટાઉદેપુરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવા પતિને પત્નીને ઉતારી મોતને ઘાટ

છોટાઉદેપુરના કોલી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી દિતિયા નાયકાએ પત્ની પીનાબેનના માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બીજી પત્ની કરવા માટે પતિએ પત્ની પીનાબેન સાથે પહેલા ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાખી. હત્યાની ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને રંગપુર પોલીસે આરોપી દિતિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

પહેલા બંધાવી રાખડી, પછી લગ્ન કરીને ધરબી દીધી ગોળી

હરિયાણાના સોનીપત જિલ્લાના ગુમાડ ગામમાં તેની માસીના ઘરેથી કેનેડા ભણવા ગયેલી એક વિદ્યાર્થીનીના જીવનનો દુઃખદ અંત આવ્યો. યુવતીના કાકીના પાડોશી સુનિલ ઉર્ફે શીલા કેનેડા ગયાના 17 દિવસ બાદ જ તેને પરત બોલાવી હતી. આટલું જ નહીં, તેણે તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા.  

જૂન 2022માં બોલાચાલી થયા બાદ  આરોપી તેને ગન્નૌરમાં એક નિર્જન સ્થળે લઈ ગયો અને માથામાં બે વાર ગોળી મારીને તેની હત્યા કરી. ભિવાની CIA-2ની ટીમે આ કેસમાં ખુલાસા બાદ હવે યુવતિના શરીરના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં બાળકીની ખોપરીની અંદરથી ગોળી મળી આવી હતી. જેને પોલીસે કબજે કરી લીધો છે. પોલીસે આરોપીને દસ દિવસના રિમાન્ડ પર લઈને ઘટનામાં વપરાયેલી કાર અને હથિયાર રિકવર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget