શોધખોળ કરો

Surat: સુરતમાં પઠાન ફિલ્મના વિરોધને લઈને સિનેમાઘરમાં તોડફોડ, પોલીસે કાયદાનું ભાન કરાવી રાયોટિંગનો ગુનો નોંધી કરી કાર્યવાહી

સુરત: 25 તારીખે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફિલ્મના કેટલાક સિન કટ કર્યા બાદ પણ ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

સુરત: 25 તારીખે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફિલ્મના કેટલાક સિન કટ કર્યા બાદ પણ ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે પઠાન ફિલ્મના વિરોધની ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. રાંદેરના રૂપાલી સિનેમામાં ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મના પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રૂપાલી ટોકીઝના કર્મીઓને ધમકાવામાં પણ આવ્યા હતા.

આ ઘટના જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી 5 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત સાંજે બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તોડફોડ કરનાર લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણામાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો

મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.નિલેશ પટેલ અમેરિકા જવા માંગતો હોય જેને લઇ 50 લાખમાં અમેરિકા મોકલવાનું નકકી કરાયું .નિલેશને અમેરિકા મોકલવાની જગ્યાએ આફ્રિકા મોકલી નિલેશના ભાઇ નિતીન પટેલ પાસે થી 28  લાખ પડાવી નિલેશને પરત ઈંડિયા મોકલી દીધો હતો . આ ઘટનાની ફરિયાદ બાદ કેતુલપૂરી ગોસ્વામી અને કમલેશ વ્યાસ નામના એજન્ટના નામ ખૂલ્યા છે. સમગ્ર ઘટના 2019 માં બની હતી જોકે બંને એજન્ટો નાણા પરત ના આપતા આખરે કડી પોલીસ સ્ટેશનમાં પીડિતે ફરિયાદ  નોંધાવી હતી.  

100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે.  લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી છે. વાઘોડિયા રોડ ડી માર્ટ પાછળ દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીન છે.  જેના બોગસ દસ્તાવેજોને આધારે એન્ટ્રી પડાવી અને કલેકટરનો બોગસ ટેનન્સી હુકમ સહિતના બોગસ દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાનો કારસો દંપતિએ રચ્યો હતો.

જમીનને લઈ કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી પણ બનાવી હતી. આ સાથે જ દોઢથી બે કરોડનો આલિશાન બંગલો પણ બનાવી દીધો.  જમીન પર 57 સબપ્લોટ પાડીને ગજાનંદ રો હાઉસ અને કાનન-1 તેમજ કાનન-2 જેવી સ્કીમો પણ લોન્ચ કરવામાં આવી.  સમગ્ર કૌભાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે દંપિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે  અને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.  ત્યાર બાદ પોલીસે સંજયસિંહ અને રેવન્યૂ અધિકારીને સાથે રાખી જમીનનો સરવે પણ કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Embed widget