શોધખોળ કરો

Surat : 20 વર્ષીય યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવક અને કોણે કરી હત્યા?

ભોલીના કંગારૂ મંદિર- સિંગણપુર ડભોલી પારા પરથી  યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. લોહીથી લથબથ હાલતમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સિંગણપુર પોલીસે તપાસ આરંભી છે. જોકે, આ યુવક કોણ છે અને તેની કોણે હત્યા કરી તેમજ આ લાશ અહીં કેવી રીતે પહોંચી તે તમામ વિગતો પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. 

સુરતઃ શહેરના ડભોલી વિસ્તારમાં યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. લોહીલૂહાણ હાલતમાં યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ડભોલીના કંગારૂ મંદિર- સિંગણપુર ડભોલી પારા પરથી  યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. લોહીથી લથબથ હાલતમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સિંગણપુર પોલીસે તપાસ આરંભી છે. જોકે, આ યુવક કોણ છે અને તેની કોણે હત્યા કરી તેમજ આ લાશ અહીં કેવી રીતે પહોંચી તે તમામ વિગતો પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. 

Surat : લગ્ન પ્રસંગે આવેલી સગીરા પર યુવકે વારંવાર ગુજાર્યો બળાત્કાર, બે દિવસ સુધી સગીરા રહી બેભાન ને.......

સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી છે. કેફી પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે.

આરોપી રણજીત સિકંદર સિંહને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. અમરોલી સાયણ રોડ પર અવાવરું જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા 2 દિવસ બેભાન રહી હતી. ગત 25 મે 2019 ના રોજ લગ્ન પ્રસંગે કાકાને ત્યાં સગીરા આવી હતી.

Surat : યુવતીએ PSI સાથે વીડિયો કોલ પર કરી અશ્લીલ હરકતો, વીડિયો થયો વાયરલ

સુરતઃ જિલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે ભાજપના નેતા પછી હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.  

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. પીએસઆઈ નવસારી જિલ્લામાં ફરજ પર હતા દરમ્યાન ઘટના બની હતી. જોકે હજુ સુધી પોલીસ અધિકારી દ્વારા કોઈ ફરિયાદ નથી કરાઈ. નોંધનીય છે કે, ગઈ કાલે બારડોલીના ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વાયરલ થતાં પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

બારડોલીના ભાજપના નેતા અને  નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે સાંજે ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.  દક્ષેશ શેઠ વોર્ડ નંબર -1ના કાઉન્સિલર છે. 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

આ હરકતોનો વીડિયો રેકોર્ડ કર્યા પછી વાયરલ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવતી પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભાજપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget