શોધખોળ કરો

Surat : વેપારીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ, નજીકથી મળી આવી કાર

સુરતના અલથાણ રેવન્યુ ખાતે રહેતા હિરેન રાણપરિયા નામના વેપારીની લાશ મળી આવી છે. વલણ ગામથી અલુરા ગામ જતા માર્ગ પરથી લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની આશંકા છે.  

સુરતઃ કામરેજના વલણ ગામ નજીકથી કારખાનેદારની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો છે. સુરતના અલથાણ રેવન્યુ ખાતે રહેતા હિરેન રાણપરિયા નામના વેપારીની લાશ મળી આવી છે. વલણ ગામથી અલુરા ગામ જતા માર્ગ પરથી લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

થોડે દૂરથી ખુલ્લા દરવાજા સાથે એક કાર પણ મળી આવી છે. મૃતક કામરેજના પરબ ગામે લેસપટ્ટીનું કારખાનું ધરાવે છે. ખીસ્સામાંથી મળેલા ઓળખપત્ર થી ઓળખ થઈ. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતઃ શહેરના અડાજણમાં યુવકે શિક્ષિકા સાથે પડાવેલા ફોટા પતિ અને સબંધીઓને મોકલી આપવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતોથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
મોબાઈલ પર ફોન- મેસેજ કરીને મિત્રતા કેળવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, શિક્ષિકાને પાલનપુરના યુવકે મોબાઇલ પર મેસેજ અને ફોન કરીને મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે મોબાઇલમાં સંમતિ વગર જ ફોટા પાડી લીધા હતા. આ ફોટા યુવતીને બતાવી તેના પતિ અને સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપી હતી. 

આ ફોટા મોકલીને બદનામી કરવાની ધમકી આપીને યુવકે યુવતીનો લાભ ઉઠાવવાનો શરૂ કર્યો હતો તેમજ તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. પરણીતાએ એવી પણ ફરિયાદ કરી છે કે, યુવકે તેને અવાર-નવાર રસ્તામાં રોકીને ગાળો બોલતો હતો. એટલું જ નહીં, તેને તમાચા પણ માર્યા હતા. 

પરણીતાએ યુવકે અવાર-નવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. પોલીસે પીડિતાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી

Embed widget