શોધખોળ કરો

Surat : તાપી નદીમાં યુવક-યુવતીએ ઝંપલાવી દેતાં મચી ગઈ અફરા-તફરી, દોડી આવી ફાયર બ્રિગેડ

કામરેજ નજીક યુવક - યુવતી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. બન્નેએ એક સાથે નદીમા છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં કામરેજ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને યુવતીને બચાવી લેવામાં આવી હતી.

સુરતઃ કામરેજ નજીક યુવક - યુવતી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. બન્નેએ એક સાથે નદીમા છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં કામરેજ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે યુવકનો શોધખોળ ચાલું છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી. 

જોકે, આ યુવક અને યુવતી કોણ છે અને કયા કારણસર તેમણે નદીમાં ઝંપલાવ્યું તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગત સામે આવી શકે છે. જોકે, હાલ તો ફાયર બ્રિગેડ યુવકની શોધખોળ કરી રહી છે. 

સુરતમાં દુષ્કર્મના કેસમાં આરોપીના જામીનનો વિચત્ર કિસ્સોઃ યુવતીએ શું કહ્યું કે કોર્ટે આપી દીધા જામીન?

સુરતઃ સુરતમાં રેપ કેસના આરોપીના જામીન મંજુર થવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ જાતે જ આરોપીને જામીન આપવા કહ્યું. પીડિતાએ કોર્ટ સમક્ષ કબુલ્યું કે તે જાતે આરોપી સાથે ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ કબૂલાત કોર્ટમાં થઈ. પીડિતાએ સ્વીકારતા કોર્ટે આરોપીને જામીન આપ્યા.

આ અંગેની વિગતો એવી છે કે, યુવતીએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન પીડિતાના એક નિવેદનને કારણે આરોપીને જામીન મળી ગયા હતા. પીડિતાએ કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે, તેને આરોપી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ તે જાતે જ આરોપી સાથે ગઈ હતી. કોર્ટે પીડિતાના આ નિવેદનને ધ્યાને લઈને આરોપીના જામીન મંજૂર કર્યા છે.

Rajkot : પત્ની પ્રેમી સાથે એકાંત માણી રહી હતી અને અચાનક આવી ગયો પતિ, પછી તો....

રાજકોટઃ શહેરમાં ગઈકાલે રાતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ નંદનવન સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. 3 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી. પત્ની નેન્સી પ્રેમી અખ્તર સાથે બેઠી હતી અને અચાનક પતિ આવી જતાં બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં પતિએ અખ્તરની હત્યા કરી નાંખી હતી. યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, અખ્તર અને નેન્સી એકાંત માણી રહ્યા હતા. આ જ સમયે પતિ હુસેન આવી ગયો હતો અને મિત્રને પોતાની પત્ની સાથે જોઇ જતાં ઉશ્કેરાઇ ગયા હતો. તેમજ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી. તિક્ષ્ણ હથરિયાના ત્રણ જેટલા ઘા મારીને હત્યા કરી નાંખી હતી. વધુ વિગતો એવી પણ મળી રહી છે કે, હુસેન અને નેન્સીએ પ્રેમ લગ્ન કરેલા છે. 

પત્નીના મિત્ર સાથે જ અનૈતિક સંબંધ અંગે ખબર પડી જતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના જ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget