શોધખોળ કરો

Surat : પત્નીને કહ્યું- 'ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે..'

મોત પહેલા તેમણે પત્નીને કહ્યું- ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે. આ પછી પતિ પત્નીની નજર સામે જ ઢળી પડ્યા બાદ પતિનું મોત નીપજ્યું હતં.

સુરત : શહેરમાં ધીરુભાઈ નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોત પહેલા તેમણે પત્નીને કહ્યું- ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે. આ પછી પતિ પત્નીની નજર સામે જ ઢળી પડ્યા બાદ પતિનું મોત નીપજ્યું હતં. પિતાને બે દીકરા હોસ્પિટલ લઈને પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

મૃતક ધીરુભાઈ બચુભાઈ ઉનાગર (ઉં.વ.45) ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહેતા હતા. ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. હાલમાં તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.

વલસાડઃ નેશનલ હાઇવેના સુગર ફેકટરી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર  ઉભેલા ટેમ્પોના પાછળ અજાણ્યું વાહન ભટકાયા બાદ બે લકઝરી બસ ઘુસી ગઈ હતી. બસ ચલાક સહિત 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં એક લગ્નની બસ પણ સામેલ છે. 

આ અંગેની વિગતો એવી છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે સુગર ફેકટરીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લકઝરીમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

હાઇવે પર બંધ થયેલા એક ટેમ્પો સાથે પુરપાટ ઝડપે આવતું અજાણ્યું વાહન  ટેમ્પોની પાછળ ઘુસી જતા બચવા બસે આકસ્મિક બ્રેક મારી હતી જે,ને પગલે પાછળ લગ્ન પ્રસંગ પતાવીને મુંબઈ જઈ રહેલ લકઝરી ચાલકે લકઝરીને બ્રેક મારી હતી. જેને કારણે કાબુ ન રહેતા લકઝરી પાછળથી ટેમ્પો સાથે ભટકાઈ હતી. રાજસ્થાનથી પુના જતી અન્ય લકઝરી બસ પણ ધડાકા ભેર પાછળ અથડાતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

ચાલક અને અન્ય કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે .અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા ની કામગીરી માં જોડાયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget