શોધખોળ કરો

Surat: પિતાના મિત્રે 14 વર્ષની છોકરી સાથે ઘરમાં ઘૂસીને માણ્યું શરીર સુખ, બીજા મિત્ર નજર રાખવા બહાર ઉભો રહ્યો ને..........

દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર આરોપી ઝડપાયાં છે. ઘરમાં ઘુસીને આરોપી જમીલે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અંજાર પહેરેદારી કરતો હતો. સુરતના રાંદેરમાં 14 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો.

સુરતનાઃ રાંદેરમાં 14 વર્ષની કિશોરીની એકલતાનો લાભ લઈ વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં, પરંતુ સગીરાના પિતાના મિત્ર દ્વારા જ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર આરોપી ઝડપાયાં છે. ઘરમાં ઘુસીને આરોપી જમીલે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અંજાર પહેરેદારી કરતો હતો. સુરતના રાંદેરમાં 14 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. પિતાની સાથે કામ કરતા મિત્રએ જ દીકરી સમાન 14 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી.

સગીરા સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. માનસિક તણાવગ્રસ્ત કિશોરીએ હતાશ થઈ માતાને તમામ હકીકત જણાવી હતી. જેને કારણે આખો મામલો સામે આવ્યો હતો. પિતાની સાથે બાંધકામમાં કામ કરતા મોહંમદ જમીલે બળજબરીથી એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી તેની પર દુષ્કર્મ આચાર્યું હોવાનું કિશોરીએ કહેતા રાંદેર પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જમીલ પોતે પરણિત છે. એક પુત્રીનો બાપ છે. જ્યારે બીજો આરોપી મિત્ર અંજાર શેખ તે પણ પરિણીત છે. સગીરાના માતા પિતા ઘરની બહાર જતા ત્યારે અજાર મિત્ર જમીલને સગીરા એકલી હોવાની ખબર આપતો હતો. ત્યારે નરધામ જમીલ ઘરમાં ઘુસી સગીરા પર દુષ્કર્મ આચારતો હતો. અંજાર ઘર બહાર ઉભો રહી પહેરેદારી કરતો હતો. પોલીસને આ ગુનામાં જમીલના મિત્રની પણ મદદગારીના આરોપમાં ધરપકડ કરી લીધી છે.

Ahmedabad : દિયરે ભાભીને પાણીની ટાંકીની ઓરડીમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, ગેસ્ટ હાઉસમાં પણ લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ ને........

અમદાવાદઃ બાવળામાં ખૂદ ભાભીએ દિયર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. દિયરે ભાભી પર નજર બગાડી હતી અને પાણીની ટાંકીની ઓરડી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. વારંવાર દિયરની આ હરકતોથી કંટાળેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, 4 સંતાનાની માતાએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 4 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં બાવળા ખાતે તેમની પાડોશમાં રહેતા કૌટુમ્બિક દીયર અને કૌટુમ્બિક કાકાને બાવળા નગરપાલિકામાં કામ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સમયે દિયરે ધમકી આપી હતી કે, તારા પતિ કાકા સાથે સંબંધ રાખશે તો હું તેને અને તારા છોકરાઓને જાનથી મારી નાંખીશ.

દરમિયાન દિયરે યુવતીને મળવા માટે બાવળા-ધોળકા રોડ પર વાત કરવા માટે બોલાવી હતી. આથી પરિણીતા અન્ય એક બહેન સાથે ધોળકા રોડ પર આવી હતી. આ સમયે દિયરે અહીં વાત કરશું તો કોઈ ખોટું વિચારશે, તેમ કહીને ગેસ્ટ હાઉસમાં બેસીને વાત કરવાનું કહ્યું હતું. આમ કહીને બંનેને દિયર ચાવલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. આ સમયે અન્ય બહેન પણ ગેસ્ટ હાઉસના રૂમમાં દિયર સાથે આવ્યા હતા.

અહીં વાતચીત દરમિયાન દિયરે સાથે આવેલા બહેનને રૂમની બહાર મોકલી દીધા હતા અને રૂમનું બારણું બંધ કરી દીધું હતું તેમજ હું તારી પાછળ કેટલાય સમયથી ફરું છું, તેમ કહી મોઢું દબાવી પલંગમાં પાડી દીધી હતી તેમજ યુવતીની મરજી વિરુદ્ધ પરાણે સંભોગ કર્યો હતો. આ સમયે બહારથી સાથે આવેલા બહેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો ખોલ્યો નહોતો. 

આ પછી દિયરે ધમકી આપી હતી કે આ અંગે કોઈને વાત કરશે તો તેના પતિ અને છોકરાને મારી નાંખશે. આ પછી દિયરે ધમકી આપી ત્રણ મહિલા બાદ યુવતી સાથે અનેકવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget