શોધખોળ કરો

ભાજપનાં ક્યાં મહિલા મેયરે કારમાં નિકળેલા પરિવારને કોરોનાના નામે ધમકાવ્યો ? ચૂંટણી વખતે પોતે માસ્ક વિના કરેલો ડાન્સ

ગઈ કાલે સુરત શહેરના મેયર કોરોનાને લઇ રસ્તા પર ઉતર્યા હતા. તેમજ કોરોનાના નામે લોકોને ધમકાવ્યા હતા. ત્યારે સુરતના મેયરનો કોર્પોરેશનની ચૂંટણી સમયનો વીડિયો સામે આવ્યો છે, જેમાં મેયર માસ્ક વિના ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરતમાં છે, ત્યારે સુરતમાં બે દિવસથી એક પછી એક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગાર્ડનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ગઈ કાલે સુરત શહેરના મેયર કોરોનાને લઇ રસ્તા પર ઉતર્યા હતા. તેમજ કોરોનાના નામે લોકોને ધમકાવ્યા હતા. ત્યારે સુરતના મેયરનો કોર્પોરેશનની ચૂંટણી સમયનો વીડિયો સામે આવ્યો છે, જેમાં મેયર માસ્ક વિના ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

ભાજપનાં ક્યાં મહિલા મેયરે કારમાં નિકળેલા પરિવારને કોરોનાના નામે ધમકાવ્યો ? ચૂંટણી વખતે પોતે માસ્ક વિના કરેલો ડાન્સ

કારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને કોરોનાને લઈ ચેતવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્ટ અને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન કર્યું હતું. કાર રોકીને મેયર હેમાલી બોઘાવાલાએ કાર ચાલકને પૂછ્યું હતું કે, ક્યાં જવાના? અહીંના છો તો પણ કારમાં આટલા બધા લોકો કેમ છો? આ ગાડીમાં કેટલા બધા ભર્યા છે, હમણા ગાડી સાઇડમાં કરાવી દઇશ ને તો બધાને બેસાડી દઈશ. ફેમિલી હોય તો ફેમિલીને કોરોના ના થાય? 

સુરતના મેયરની પહેલ સરાહનીય માનવામાં આવી રહી છે. મેયરે કોરોના કહેરમાં સાવચેત રહેવા અપીલ કરી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ લોકોને ચેતવ્યા હતા. 

ભાજપનાં ક્યાં મહિલા મેયરે કારમાં નિકળેલા પરિવારને કોરોનાના નામે ધમકાવ્યો ? ચૂંટણી વખતે પોતે માસ્ક વિના કરેલો ડાન્સ

અઠવા ઝોન મુકાયો રેડ ઝોનમાં

સુરતમાં અઠવો ઝોન રેડ ઝોન મુકવામાં આવ્યો છે. આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. આ ઝોનમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.

એક અઠવાડિયામાં સુરતમાં કેટલા નોંધાયા કેસ

બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા.

સુરતની મહિલાઓ પર શું છે ખતરો

સુરતના કમિશ્નરના કહેવા મુજબ મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે.  અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે.

સુરતમાં શું શું થયું બંધ

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીત‌ળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.

સુરત સહિત ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂનો અમલ શરૂ

સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને બુધવાર રાતથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. ચાર મહાનગરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપી છે. રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે.

કઈ સ્કૂલ વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ

આ દરમિયાન સુરતની શાળા-કોલેજોમાં વધુ 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમનું લિસ્ટ નીચે પ્રમાણે છે.

જીવન ભારતી સ્કૂલ 1 વિદ્યાર્થી
પુણા સમિતિ સ્કૂલ 1 વિદ્યાર્થી
જય અંબે સ્કૂલ 1 વિદ્યાર્થી
આદર્શ નિવાસી શાળા 1 વિદ્યાર્થી
આઈ એન ટેકરવાળા સ્કૂલ 1 વિદ્યાર્થી
MM ગર્લ્સ હાઇસ્કુલ 1 વિદ્યાર્થી
નવસર્જન વિદ્યાલય 2 વિદ્યાર્થી
અરિહંત સ્કૂલ 2 શિક્ષક
સમ્રાટ સ્કૂલ 1 વિદ્યાર્થી
માઉન્ટ મેરી 3 વિદ્યાર્થી પોઝિટિવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget