શોધખોળ કરો

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કાળા વાદળો, એક વર્ષમાં 60 રત્નકલાકારોએ આપઘાત કર્યો!

પહેલા કારીગરો 25,000 રૂપિયા સુધી કમાતા હતા, ત્યાં હવે તેમની કમાણી ઘટીને 5 થી 10 હજાર રૂપિયા થઈ ગઈ છે.

Surat diamond industry: સુરતનો હીરા ઉદ્યોગ, જે ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો હતો, આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 2008 જેવી ગંભીર મંદી ફરી આવવાની શક્યતા છે, જેના કારણે રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમનો જીવનયાત્રા ખર્ચ ચૂકવવો મુશ્કેલ બની રહ્યો છે.

જ્યાં પહેલા કારીગરો 25,000 રૂપિયા સુધી કમાતા હતા, ત્યાં હવે તેમની કમાણી ઘટીને 5 થી 10 હજાર રૂપિયા થઈ ગઈ છે. ઘણા હીરાના કારખાના બંધ થઈ ગયા છે, જ્યારે બાકીના કારખાનામાં કામના કલાકો ઘટાડીને 6 કલાક કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિના કારણે કારીગરો ભારે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે અને ઘણા લોકો આપઘાત કરવાનું પણ વિચારી રહ્યા છે.

સુરત હીરાઉધોગમાં અંદાજે છેલ્લા એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કરેલ છે. રત્નકલાકાર સંઘ દ્વારા આપવામાં આવેલ માહિતી.

(1)ભરતભાઈ સાપરા ઉ.28 -  તા.19/04/23   આપઘાત નુ કારણ: આર્થિક સંકટ ના કારણે

(2) ભૌતિક ભાઈ નાકરાણી ઉ.24 - તા.20/04/23   આપઘાત નુ કારણ: આર્થિક સંકટ

(3) પ્રવિણભાઈ સરવૈયા ઉ.54 - તા.25/04/2023   આપઘાત નુ કારણ: બેરોજગારી

(4) મયુરી બેન ફુલે - તા.26/04/2023 - આપઘાત નુ કારણ: બેરોજગારી

(5) મયુરભાઈ વેકરિયા - તા.06/06/2023 આપઘાત નુ કારણ: આર્થિક સંકટ નુ અનુમાન

(6) જેનિશ ભાઈ ગુજરાતી - તા.07/06/2023 - આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(7) વિનુભાઈ મોરડીયા તથા તેમના પરિવારનાં ટોટલ 6 લોકોએ સામુહિક આપઘાત કર્યો - તા.07/06/2023, આપઘાત નુ કારણ: આર્થિક સંકટ નુ અનુમાન છે

(8) ઋષિકેશભાઈ મનહરભાઈ પાટીલ મૂળ મહારાષ્ટ્ર હાલ કાપોદ્રા - તા.28/06/2023 ના રોજ. આપઘાત નુ કારણ, દેણાના કારણે

(9) હિરલબા મેઘરાજસિહ યાદવ - તા.01/07/23 અમરોલી તે રત્ન કલાકાર ના પત્ની છે. આપઘાત નુ કારણ, આર્થીક સંકટ

(10) કલ્પેશ દશરથભાઈ પટેલ - તા.06/07/23 ના રોજ અલથાણ સુરત આપઘાત નુ કારણ, બેરોજગારી

(11) પાર્થ પ્રવીણભાઈ ભાલોડિયા - 24 વર્ષ   તા.7/7/2023 ના રોજ બેરોજગારી ના કારણે

(12) જનકભાઈ વિનોદરાય સાંગાણી - 30 વર્ષ  તા.7/7/2023 ના રોજ કામ નહી મળતા આપઘાત કરેલ છે

(13) સંતુ શંભુભાઈ બાર - બંગાળ ના વતની ઉંમર 22 વર્ષ - તા.12/07/2023 ના રોજ આર્થીક સંકટ ના કારણે આપઘાત કરેલ

(14) દીપકભાઈ જયસુખભાઈ વેજપરા - ઉ.27 તા.29/07/2023 આપઘાત નુ કારણ: નોકરી નહીં મળતા

(15) રવિભાઈ વિનોદભાઈ ભંડેરી - ઉ.30 તા.02/08/2023 આપઘાત નુ કારણ: જાણી શકાયુ નથી

(16) હેમુબેન યોગેશભાઈ ટોપીવાલા - ઉ.44 તા.05/08/2023 આપઘાત નુ કારણ: યોગ્ય કામ નહીં મળતા

(17) આનંદા મગનભાઈ સોનવણે - ઉ.32 તા.12/08/2023 આપઘાત નુ કારણ: ઘર કંકાસ

(18) દીપકભાઈ પોપટભાઈ અણદરીયા - ઉ.44 તા.16/08/2023 આપઘાત નુ કારણ: આર્થિક સંકટ

(19) સાગર કરશનભાઈ રિબડીયા - ઉ.25 તા.16/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: બેરોજગારી

(20) દીપકભાઈ ગોરખ વિશ્વકર્મા - ઉ.35 તા.18/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: આર્થિક સંકટ

(21) ગૌતમ કાંતિલાલ મોરડીયા - ઉ.33 તા.18/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: જાણી શકાયુ નથી

(22) આશિષ ભૂપતભાઈ બલર - ઉ.20 તા.24/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: બેરોજગારી અને આર્થિકતંગી

(23) હરિભાઈ લાલજીભાઈ ધામેલીયા - ઉ.53 તા.29/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: આર્થિકતંગી

(24) ગંભીરસિંહ બલવીરસિંહ - ઉ.35 તા.29/08/2023 ના રોજ આપઘાત નુ કારણ: જાણી શકાયુ નથી

(25) મુકેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી -  તા.08/09/2023 ઉ.30 આપઘાત નુ કારણ  જાણી શકાયુ નથી

(26) રંજીત દિનેશભાઇ બાબરીયા -  ઉ.22 તા.09/09/2023 ના રોજ આપઘાત નું કારણ: જાણી શકાયુ નથી

(27) રાકેશભાઈ પોપટભાઈ સવાણી -  તા.11/09/2023 ઉ.30 આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(28) નરેશભાઈ ગોવર્ધનભાઈ સવસવિયા -  ઉ.44 તા.13/09/2023 ના રોજ આપઘાત નુ કારણ, આર્થિકતંગી

(29) વિશાલભાઈ ભરતભાઈ વોરા -  તા.22/09/2023 ના રોજ બેરોજગારી આર્થિક તંગી ના કારણે

(30) પુષ્પેપેન્દ્ર વીરેન્દ્ર પાલ -  ઉ.20 તા.23/09/2023 આપઘાત નું કારણ જાણી શકાયુ નથી

(31) સંદીપભાઈ કરશનભાઈ કાવડિયા -  ઉંમર.35 તારીખ: 02/11/2023 આપઘાત નુ કારણ:  આર્થિક સંકટ

(32) રિતેશ સુમતિલાલ શાહ - ઉમર.42 તારીખ: 02/11/2023 આપઘાત નુ કારણ:  બેરોજગારી

(33) હરેશભાઈ સંજયભાઈ તડેકર - ઉમર,25 તા.21/12/2023આપઘાત નુ કારણ:  આર્થિક સંકટ

(34) હાર્દિક ભાઈ મનસુખભાઈ ખૂંટ - ઉમર,25 તા.21/12/2023 આપઘાત નુ કારણ:  આર્થિક સંકટ

(35) રોહિત હંસરાજભાઈ શર્મા - ઉમર,22 તારીખ: 07/01/2024 આપઘાત નુ કારણ:  આર્થિક સંકટ

(36) દિનેશભાઈ પાંચા ભાઈ ચૌધરી -  ઉમર.27 તા.07/01/2024 આપઘાત નુ કારણ જાણી શકાયું નથી

(37) નિલેશભાઈ કાનજી ભાઈ તલાવિયા - ઉમર.35 તારીખ: 16/01/2024

(38)મેહુલ ભાઈ બાબુભાઈ ચૌહાણ - ઉમર 41 તા.04/02/2024 ના રોજ આર્થિક સંકટ ના કારણે

(39) મહેશ અશોકભાઈ મેર ઉ.19 તારીખ: 22/02/2024 આપધાત નુ કારણ,પોલીસ તપાસ કરી રહી છે

(40) રાજેશભાઈ ભુરાભાઈ માણીયા ઉ.45 તારીખ: 22/02/2024 આપધાત નુ કારણ,પોલીસ તપાસ કરી રહી છે

(41) પીયૂષ જગદીશભાઈ વાઘેલા ઉ.25 તારીખ: 23/02/2024 આપઘાત નુ કારણ:  પોલીસ તપાસ કરી રહી છે

(42)નિલેશભાઈ ગોવિંદભાઈ ગઢિયા , ઉ,42 તારીખ, 26/02/2024 આપઘાત નુ કારણ:  ઘર કંકાસ

(43) મેહુલભાઈ જયંતિભાઈ તળપદા ઉ.20 તારીખ,01/03/2024 આપઘાત નુ કારણ, મંદી બેરોજગારી

(44)દિલીપભાઈ રામચંદ્ર ધોડકે ઉ.46 તારિખ: 01/03/2024 આપધાત નુ કારણ,મંદી બેરોજગારી આર્થિકતંગી

(45) હિરેનભાઈ ચંદુભાઈ સુતરીયા ઉંમર,34 તારીખ: 21/03/2024 આપઘાત નુ કારણ,લોન ના હપ્તા નહી ભરી શકતા

(46) પરીક્ષિતભાઈ ચંદુભાઈ સુતરીયા ઉંમર,32 તારીખ,21/03/2024 આપઘાત નુ કારણ, લોન ના હપ્તા નહી ભરી શકતા

(47) ધર્મેશ ભાલુભાઈ તલાટ ઉંમર,47 તારીખ,22/03/2024 આપઘાત નુ કારણ, ટેન્શન મા રહેતા હતા

(48) સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોડીયા ઉંમર,46 તારીખ,22/04/2024 આપઘાત નુ કારણ,આર્થિક સંકટ

(49) દીપક ગોવિંદભાઈ ખુમાણી ઉંમર,25, તારીખ: 22/04/2024 આપઘાત નુ કારણ, જાણી શકાયુ નથી

(50) ગણેશભાઈ અરજણભાઈ ધોળકિયા ઉમર,48 તારીખ,26/04/2024 આપઘાત નુ કારણ, આર્થીકતંગી

(51) જયદીપ ગોવિંદભાઈ અસલાલિયા ઉમર,27 તારિખ,01/05/2024 આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(52) નમન હસમુખભાઈ અદાણી ઉંમર,30 તારીખ,02/05/2024 આપઘાત નુ કારણ,આર્થિક સંકટ

(53) જીતેન્દ્ર રાજેશ્વર શાહ   ઉંમર,28 તારીખ,13/06/2024 ના રોજ, આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(54) જ્ઞાનેશ્વર બુધાભાઈ વિનાયક ઉમર,29 તારીખ,19/06/2024 ના રોજ, આપઘાત નુ કારણ, આર્થિક સંકટ

(55) રાકેશ રાજેન્દ્ર પાટીલ ઉંમર,33 તારીખ,19/06/2024 ના રોજ,આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(56) લાલજીભાઈ નાનજીભાઈ કરડવા ઉંમર,34 તારીખ,22/06/2024 ના રોજ આપઘાત નુ કારણ, આર્થિક સંકટ

(57) વિશ્વજીત પ્રતાપ ગોહિલ ઉંમર, 20 તારીખ,26/06/2024 ના રોજ, આપઘાત નુ કારણ જાણી શકાયુ નથી

(58) કાંતિભાઈ ગોડગભાઈ રાવલ ઉંમર,53 તારીખ,26/06/2024 ના રોજ,આપઘાત નુ કારણ,અનાજ મા નાખવા ના ટિકળા ભૂલ થી ખાય જતા

(59) વીરેન્દ્ર શંભુભાઈ રૈયાણી ઉંમર,43 તારીખ,27/06/2024 ના રોજ આપઘાત નુ કારણ, આર્થિક સંકટ

(60) વિપુલભાઈ ગોરધનભાઈ સલોડીયા ઉંમર,35 તારીખ,09/07/2024 ના રોજ,આપઘાત નુ કારણ નોકરી છુટી જતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Embed widget