શોધખોળ કરો

સુરત સામૂહિક બળાત્કાર કેસઃ પીડિતાના પિતાનું સારવાર દરમિયાન મોત, જાણો વિગત

સુરત સામૂહિક બળાત્કારના કેસમાં પીડિતાના પિતાનું સારવાર દરમિયાન મોત. પોલીસે હત્યાની કલમ ઉમેરી.

સુરતઃ કતારગામમાં ગેંગરેપ પીડિતાનું પિતાનું આરોપીઓના પરિવારે કરેલા હુમલામાં મોત થયું છે. આરોપી જય ખોખરિયા સહિતના સાગરિતોએ સગીર પીડિતાના પિતા અને ભાઈ પર 13 દિવસ પહેલા હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું છે. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઘટનાની વિગતો એવી છે કે, છ મહિના પહેલા 16 વર્ષીય સગીરા પર આરોપી જય ખોખરિયા અને તેના 6 મિત્રોએ ગેંગરેપ ગુજાર્યો હતો. આ પછી પણ તેમણે સગીરાની છેડતી ચાલું રાખી હતી. આ અંગે પીડિતાના પરિવારને જાણ થતાં સગીરાના પિતા જયને ઠપકો આપવા માટે ગયા હતા. જોકે, અહીં જય તેમજ તેના પરિવારના સભ્યો સહિતના શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરાના પિતાને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે હત્યાના પ્રયાસનો ગુનો આરોપીઓ સામે થયો હતો. તેમજ સગીરાએ જય અને તેના મિત્રો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન 13 દિવસની સારવાર બાદ પિતાનું મોત થયું છે, ત્યારે હવે પોલીસે હત્યાની કલમ ઉમરેી છે. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી. સગીરા પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરવાની તેમજ મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

Embed widget