શોધખોળ કરો

સુરતઃ યુવતીએ કારખાનેદારને શારીરિક સંબંધ બાંધવા ફ્લેટ પર બોલાવ્યો, બે યુવતીઓ સાથે બેડરૂમમાં જઈને શરૂ કરી કામલીલા ને...

અંગ પ્રદર્શન થાય એ પ્રકારનાં વસ્ત્રો વપહેરીને બેઠેલી બંને યુવતી સાથે બંને મિત્રે કામક્રિડા શરૂ કરી હતી ત્યાં જ ચાર અજાણ્યા યુવાનો ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા.

સુરતઃ વરાછામાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારને શાક માર્કેટમાં મળેલી યુવતીએ સ્માઈલ આપીને સામેથી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. યુવતીએ ‘શારીરિક સુખ માણવાની ઈચ્છા હોય તો આવજો’ તહીને નિમંત્રણ આપ્યું હતું. કારખાનેદારે પોતાન વતનથી આવેલા મિત્રને આ વાત કહેતાં તેણે શરીરસુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં કારખાનેદારે આ યુવતીનો સંપર્ક કર્યો હતો. યુવતીએ બંને મિત્રોને પુણા ગામના અર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 201માં બોલાવ્યા હતા. યુવતીએ બીજી બે યુવતીનો પરિચય તેમને કરાવી શરીરસુખ માણવા માટે એક હજાર રૂપિયા નક્કી કર્યા હતા. અંગ પ્રદર્શન થાય એ પ્રકારનાં વસ્ત્રો વપહેરીને બેઠેલી બંને યુવતી સાથે બંને મિત્રે કામક્રિડા શરૂ કરી હતી ત્યાં જ ચાર અજાણ્યા યુવાનો ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા. એક યુવાને પુણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે હોવાનું જણાવીને પોતાનું નામ કોન્સ્ટેબલ અમીત અને બીજાનું નામ વિજય હોવાનું કહી બંને મિત્રને ધમકાવ્યા હતા. તેણે બંને મિત્રને કહ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે અને અહીં સેક્સ રેકેટ ચાલે છે, ગેરકાનૂની કામ કરો છો એવું કહી બંનેને ગાળો આપીને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા. આ યુવકોએ બંનેને ત્યાર બાદ હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરવાની ધમકી આપી હતી પણ યુવતીએ અમીતને કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન લઇ જશો તો અમારી અને બંને ભાઇની ઇજ્જત જશે માચે અહીં જ પતાવટ કરી દો. અમીતે પતાવટ કરવા 6 લાખની માંગણી કરી હતી પણ કારખાનેદારે રકમ મોટી હોવાનું કહેતા અમીતે છેલ્લે 2 લાખની માંગણી કરી હતી. 2 લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી તેના મિત્રને પોતાના કબ્જામાં રાખશે અને હથકડી પહેરાવી રાખીને માર મારશે એવી ધમકી આપી હતી. યુવકે મિત્ર પાસેથી ઉછીના પૈસાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ વિજય કારખાનેદાર સાથે મોપેડ પર અને મિત્રને હથકડી પહેરાવી મારતા-મારતા કારમાં બેસાડી દીધો હતો. કારખાનેદારે મિત્રની વરાછા મારૂતિ ચોકમાં આવેલી દુકાનેથી 2 લાખ લઇ રૂપિયા લઇ અમીતને આપ્યા બાદ તેઓ મિત્રને ઉતારી કાર પુરઝડપે હંકારી ભાગી ગયા હતા. જો કે કારખાનેદારે કારનો નંબર જીજે-15 એડી-9517 જોતા તેને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસનો સ્વાંગ રચનાર બે ભેજાબાજને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બે પૈકી વિજય વિરૂધ્ધ સરથાણા અને અમીત વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ છે અને આ લોકોની ગેંગમાં ભાવનગરના હોમગાર્ડની પણ સંડોવણી હોવાની શકયતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Embed widget