શોધખોળ કરો
Advertisement
ડુમસ બીચ પર ફરવા જતાં પહેલાં વાંચો આ! સુરત મહાનગરપાલિકા કમિશ્નરે શું લીધો મોટો નિર્ણય? જાણો
સુરતમાં કોરોનાને ફેલાતો અટકાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશ્નરએ મોટો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે એમાં પણ સુરતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસોમાં ડુમસ બીચ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરતમાં કોરોનાને ફેલાતો અટકાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશ્નરએ મોટો નિર્ણય કર્યો છે. શનિ અને રવિવાર અને રજાના દિવસે ડુમસ બીચ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, ઓગસ્ટ મહિનામાં તહેવારો છે જેને કારણે રજાઓ વધુ છે જેને લઈને ડુમસ બીચ પર ભીડ એકઠી ન થાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસને લઈ સુરત મહાનગપાલિકા કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે. શનિ, રવિ અને રજાના દિવસોમાં ડુમસ બીચ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડુમસ બીચ પર શનિ અને રવિવારે મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion