શોધખોળ કરો

સુરતના પોશ વિસ્તારમાં 18 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજારી ત્રીજા માળેથી ફેંકી દીધી? પછી શું થયું?

18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરી યુવતીને 3 માળની ઇમારત પરથી ફેંકી દેવામાં આવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસે 307 અને 376 કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

સુરતઃ શહેરના પોશ વિસ્તાર લીંબાયત ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી પારલે પોઇન્ટ વિસ્તારમાંથથી ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 18 વર્ષીય યુવતીને હાલ તો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે, યુવતી અહીં કેવી રીતે પહોંચી અને આવી હાલત કેમ થઈ તેને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી પર બળાત્કાર થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરી યુવતીને 3 માળની ઇમારત પરથી ફેંકી દેવામાં આવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસે 307 અને 376 કલમ મુજબ ગુનો નોંધ્યો છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારી આ તપાસમાં જોતારાયા છે. આ ઘટનામાં અનેક રહસ્યો બહાર આવે તેવી શકયતા છે. ગોડાદરામાંથી ગુમ થયેલ યુવતી પીપલોદ કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે. પારલે પોઇન્ટ ખાતે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના નીચે ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી આવી હતી. વોચમેનને જાણકારી મળતા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેને કારણે પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget