શોધખોળ કરો

સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?

યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી.

સુરતઃ સુરતના પુણામાં આવેલા સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે ભોંડો ફોડ્યો છે. પોલીસે દરોડા પાડ્યો ત્યારે એક યુવક સ્પાની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં વ્યસ્ત હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને કઢંગી અવસ્થામાં ઝડપી લીધાં છે. યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી. પુણા પોલીસ મથકની ટીમે શુક્રવારે સાંજે કંટ્રોલ રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસ.પી. સ્પામાં દરોડા પાડયા હતા. અહીં પ્લાયવુડના પાર્ટીશનવાળી કેબિનમાં જઇ તપાસ કરતા એક યુવક યુવતી સાથે શરીર સુખ માણતો નગ્નાવસ્થામાં ઝડપાઇ ગયો હતો. પોલીસની તપાસમાં તેનું નામ સુમિત ગુણવંત રાઠોડ (ઉ.વ.30, રહે- હળપતિવાસ, હનુમાનજી મંદિર પાસે, પરવટ પાટિયા) હોવાનું બહાર આવ્યું છે. પોલીસને કેબિનમાંથી ને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા. અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. મસાજ ફી પેટે ગ્રાહકો પાસે રૂપિયા 500 તથા છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે એક હજાર રૂપિયા લેવાતા હતા. છોકરીઓને ગ્રાહક દીઠ 500 ચૂકવાતા હતા. પુણા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ મળી 11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સ્પાના મેનેજર નરેશ ભગુ સોલંકી (રહે- બાપા સીતારામ સોસાયટી, મરઘાં કેન્દ્ર પાસે, કાપોદ્રા) અને સ્પાના માલિક અશોક મફતલાલ વૈષ્ણવ (રહે- સ્વસ્તિક રેસિડન્સી, કુંભારિયા)ની ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget