શોધખોળ કરો

Surat: સુરત પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમાડતા 11 આરોપીની ધરપકડ કરી, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

સુરત: સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.  ઉતરાણ પોલીસે સટ્ટા રેકેટ ચલાવતા 11 આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસને તપાસ દરમિયાન 700 કરોડ જેટલા વ્યવહાર મળી આવ્યા છે. સુરતમાં અગાઉ પણ ઇકો સેલ પોલીસે  ભારતનું સૌથી મોટું 7800 કરોડનું સટ્ટાકાંડ ઝડપી પાડ્યું હતું. પકડાયેલા આરોપીમાંથી 9 આરોપીઓ યુવાન જ્યારે  2 આરોપી બાળ ગુનેગાર હોવાનુ સામે આવ્યું છે. ઓનલાઇન ગેમિંગ સેન્ટરની આડમાં સટ્ટાકાંડ ચાલતું હતું.  15 જેટલી એપ્લિકશન્સ ગેમની આડમાં સટ્ટાકાંડ ચાલતું હતું.

સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કેડ પાસે ઉતરાણ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રાત્રિના 4 વાગ્યે આજુ બાજુ એક ઓફિસ ચાલુ દેખાઈ હતી અને ત્યાં કંઈ ચાલી રહી હોય તેવી શંકા જતા પોલીસે  ઓફિસમાં પ્રવેશી તપાસ હાથ ધરી હતી.  જ્યાં કેટલાક યુવકો લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઑનલાઇન સટ્ટા રેકેટ ચલાવતા હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.  પોલીસને વધુ શંકા જતા ઉતરાણ પોલીસે સુરત સાયબર પોલીસની પણ મદદ લીધી હતી વધુ તપાસ હાથ ધરી હતી. 

સાયબર ક્રાઇમ પોલીસ પણ આ તપાસ માં જોડાઈ હતી.  જ્યાં આ તમામ યુવકો 15 જેટલી એપ્લિકશન્સની માધ્યમથી સટ્ટો રમતા હોય અને રમાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.  જ્યાં આ તમામ આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  જેમાં શટ્ટો રમાડવા માટે પોલીસે  15 જેટલા લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ પણ કબ્જે લીધા છે ત્યારે પોલીસએ હાલ તો 11 જેટલા  તમામ આરોપીને ઝડપી પાડી મુખ્ય આરોપી દિલ્હીના અજયની શોધ ખોળ કરી રહી છે.  ઓનલાઇન રૂપિયા આવતા હતા તે કોના ખાતામાં જતાં હતા તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

સુરતમાં આ પહેલા પણ ઓનલાઈન સટ્ટાકાંડ  ઝડપાય ચૂક્યું છે.  જેનો આંકડો પણ 7800 કરોડને પાર પહોંચ્યો હતો. આ સાથે જ આ સત્તાકાંડના રૂપિયા વિદેશમાં પણ જતાં હોવાની આશંકા વ્યકત કરાઇ રહી છે. આ પ્રકારના બેનામી અને કાળા કારોબારના રૂપિયા અંડર વર્લ્ડમાં પણ વાપરતા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Hun To Bolish : હું તો બોલીશ : ગીરના જંગલમાં 'વહીવટ રાજ'?
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'અધિકારી રાજ'?
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
Board Exam Date 2026 GSEB : ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
Embed widget