શોધખોળ કરો

સુરતઃ મહિલા ઉચ્ચાધિકારીએ ફોટામાં લીધા અંગત અશ્લીલ ફોટા, ડ્રાઈવરના હાથમાં ફોન આવતાં તેણે ફોટા મોકલી શું માગણી કરી ?

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને સુરત ખાતે ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા નાયબ મામલતદાર ગત જાન્યુઆરીમાં પોતાનો મોબાઈલ ફોન રીક્ષામાં ભૂલી ગયાં હતાં.

સુરતઃ સુરત ખાતે ફરજ બજાવતાં એક ઉચ્ચાધિકારી મહિલાએ પોતાના મોબાઈલમાં રાખેલા પોતોના અંગત અને અશ્લીલ ફોટા એક યુવાનના હાથમાં આવી ગયા હતા. આ યુવાને મહિલા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં આ મહિલાને તેમના અંગત ફોટા વાયરલ નહીં કરવા રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. મૂળ સુરતના આ યુવાનને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને સુરત ખાતે ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા નાયબ મામલતદાર ગત જાન્યુઆરીમાં પોતાનો મોબાઈલ ફોન રીક્ષામાં ભૂલી ગયાં હતાં. આ ફોનમાં તેમના કેટલાક અંગત ફોટા હતા. આ ફોન સુરતના નાજીમ પટેલ નામના યુવકના હાથમાં આવી જતાં તેણે મહિલા ઓફિસરને તેમના અંગત ફોટો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ફોટા વાયરલ નહી કરવાની ધમકી આપી તેણે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આ અંગે શનિવારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સામેલ નાજીમ નઇમ પટેલ ( ઉ.વ.24, હાલ રહે.ઘર નં.99, જોનાપુર મેઈન રોડ, સાઉથ દિલ્હી. મૂળ રહે. ડી/2/59, ડુંભાલ ટેનામેન્ટ, ઓમનગર સોસાયટીની બાજુમાં, આંજણા રોડ, લીંબાયત, સુરત )ની દિલ્હીથી ધરપકડ કરી હતી. દિલ્હીમાં છૂટક નોકરી કરતા નાજીમે પોલીસને જણાવ્યું હતું કે, સુરતમાં અગાઉ ભાડેથી ઓટો રીક્ષા ફેરવતો હતો ત્યારે જાન્યુઆરી માસમાં રીક્ષામાંથી નાયબ મામલતદાર મહિલાનો મોબાઈલ મળ્યો હતો. ફોન જૂનો હોવાથી વારંવાર હેંગ થતો હોવાથી મહિલા નાયબ મામલતદારે વધુ ધ્યાન આપ્યું ન હતું. નાજીમે પણ મોબાઈલ ફોન મળ્યા બાદ મેમરી કાર્ડ કાઢી ફોન ફેંકી દીધો હતો. દોઢ બે માસ અગાઉ નાજીમ નોકરી કરવા દિલ્હી ગયો હતો. એ વખતે તેણે રાખી મુકેલા મેમરી કાર્ડને જોતા તેમાં અંગત ફોટા અને મહિલા નાયબ મામલતદારનો નંબર મળતાં તેમને અશ્લીલ ફોટા મોકલી ફોટા વાયરલ ન કરવા રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. વધુ તપાસ પીઆઈ આર.એમ.વસૈયા કરી રહ્યા છે. બહેરીનના પ્રધાનમંત્રીનું 84 વર્ષની વયે નિધન, સૌથી લાંબા સમય સુધી સંભાળી PMની ખુરશી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget