શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ ડેમમાં 5 દિવસમાં 15 ફૂટ સપાટીમાં વધારો, 80 લાખ લોકોની પાણીની સમસ્યા થઈ દૂર

Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના સિઝનની શરૂઆતમાં ડેમમાં 1752 MCM પાણીની આવક થઈ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી છે. તમને જણાવી દઈએ કે, ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં ઉકાઇ ડેમની સિંચાઈની વ્યવસ્થા થાય છે. ઉકાઈમાં પાણીની આવક થતા 5 લાખ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરત શહેર સહિત જિલ્લાના 80 લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે ઉકાઈ.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર આંશિક રીતે ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જિલ્લાના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.  વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં ૫ ઈંચ, નવસારીના ખેરગામ તથા ચીખલી તાલુકામાં ૪-૪ ઈંચ, ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

  • રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૨ થી ૩ ઈંચ વરસાદ
  • રાજ્યના ૩૮ તાલુકાઓ મા ૧ થી ૨ ઈંચ વરસાદ
  • રાજ્યમાં સીઝનનો વરસાદ ૫૬.૧૩ ટકા થયો 
  • સરેરાશ વરસાદની સામે કચ્છ ઝોનમાં ૧૦૧ ટકા વરસાદ થયો
  • દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧.૮૮ ટકા વરસાદ 
  • સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૬.૬૧ ટકા વરસાદ
  • મધ્ય પૂર્વ ગુજરાત ઝોનમાં ૪૩.૭૨ ટકા વરસાદ
  • સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૦.૯૧ ટકા થયો

વલસાડ જિલ્લામાં  24 કલાકમાં નોંધાયેલ વરસાદ 

  • ઉમરગામ 66 mm
  • કપરાડા 127 mm
  • ધરમપુર 140 mm
  • પારડી. 60 mm
  • વલસાડ 61 mm
  • વાપી 69 mm ખાબક્યો

તો બીજી તરફ મધુબન ડેમમાં પાણની આવક યથાવત છે. ડેમમાં 51,260 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 63, 085 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઓરંગાના પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મધુબન ડેમના 10 દરવાજા 2.00 મીટર ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો...

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા

તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget