શોધખોળ કરો

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલને(vidya balan) 2005માં આવેલી ફિલ્મ પરિણીતાથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

Vidya Balan Education Qualification: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલને(vidya balan) 2005માં આવેલી ફિલ્મ પરિણીતાથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સ સાથે જોવા મળી હતી. પહેલી જ ફિલ્મમાં વિદ્યાને ઘણી પ્રશંસા મળી હતી. વિદ્યા તેની ગંભીરતા અને જબરદસ્ત અભિનયથી ચાહકોમાં પોતાની છાપ છોડવામાં માહેર છે. વિદ્યાની આ કળા તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો પરથી સરળતાથી સમજી શકાય છે.

વિદ્યાએ પરિણીતા ફિલ્મમાં લલિતાનો રોલ કર્યો હતો. આ પાત્રમાં તે ખૂબ જ સારો અભિનય કર્યો હતો. આ સિવાય તેણે ધ ડર્ટી પિક્ચરમાં સિલ્કની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સામાન્ય દર્શકો ઉપરાંત વિવેચકોએ પણ વખાણી હતી. તેણીની પ્રખ્યાત ભૂમિકા વિશે વાત કરીએ તો, તેણીએ ફિલ્મ ઇશ્કિયામાં કૃષ્ણાની ભૂમિકા ભજવી હતી, ફિલ્મ કહાનીમાં વિદ્યાની ભૂમિકા ભજવી હતી, ફિલ્મ બેગમ જાનમાં તવાયફ બેગમ જાન બની હતી. આ પાત્રોથી તેને ઘણી પ્રસંશા મળી હતી. દરેક પાત્રમાં વિદ્યાએ તેના દર્શકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. વિદ્યાના ચાહકોને જાણીને નવાઈ લાગશે કે તેની ગણતરી હિન્દી સિને જગતની અભિનેત્રીઓમાં થાય છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી શિક્ષિત અભિનેત્રીઓ છે.

શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ

વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈની સેન્ટ એન્થોની સ્કૂલમાંથી પૂર્ણ થયું હતું અને ઉચ્ચ શિક્ષણ માટે તેમણે પ્રથમ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. હિન્દી સિનેમા જગતમાં એવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે જેમની પાસે માસ્ટર ડિગ્રી છે અને આ બાબત તેમને અન્ય અભિનેત્રીઓથી અલગ પાડે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ

Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ

ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા

Bonus Salary: 8 મહિનાનો પગાર બોનસ તરીકે આપશે ટાટા ગ્રુપની પાર્ટનર, કહેવાય છે વિશ્વની બેસ્ટ એરલાઈન

એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે

Embed widget