શોધખોળ કરો
Advertisement
સુરતઃ ને.હા. નં-48 પર ટ્રક-કેન્ટેનર વચ્ચે અકસ્માત થતાં ખાબક્યા ગટરમાં, એકનું મોત
અકસ્માત પછી કન્ટેનર અને ટ્રક બંને રોડની બાજુમાં આવેલી ગટરમાં પલટી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ક્લીનર થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
સુરતઃ નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર ચાલકને ઝોકું આવી જતા બાજુમાં ચાલતી ટ્રક સાથે કન્ટેનર અથડાયું હતું. અકસ્માત પછી કન્ટેનર અને ટ્રક બંને રોડની બાજુમાં આવેલી ગટરમાં પલટી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ક્લીનર થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત પછી કન્ટેનર ચાલક અકસ્માત સર્જી કન્ટેનર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement