શોધખોળ કરો

Surat: સુરતમાં બે સગી બહેનના ડૂબી જવાથી મોત, બે દિવસ પહેલાં જ તમિલનાડુથી આવી હતી

સુરત:  શહેરમાં એક હ્યદય કંપવનારી ઘટના સામે આવી છે. અહીં બે સગ્ગી બહેનોના ડૂબી જતા મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. હજીરા સ્થિત નંદ નિકેતન ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી છે.

સુરત:  શહેરમાં એક હ્યદય કંપવનારી ઘટના સામે આવી છે. અહીં બે સગ્ગી બહેનોના ડૂબી જતા મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. હજીરા સ્થિત નંદ નિકેતન ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી છે. AM/NS કંપનીની ટાઉનશિપમાં બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. ટાઉનશિપના તળાવમાં આ બહેનો ડૂબી જતાં મોતને ભેટી હતી. મૃતકોમાં એક બહેન 6 વર્ષની હતી અને બીજી બહેન 9 વર્ષની હતી. કંઈ રીતે બાળકીઓ તળાવમાં ડૂબી તેનું કારણ અકબંધ છે. બાળકીના પિતા AM/NS કંપનીમાં નોકરી કરે છે. બંને બાળકી બે દિવસ પહેલા જ તમિલનાડુથી સુરત આવી હતી.

મોરબીમાં મળી આવી 1 કરોડથી વધુની કિંમતની પાવડરવાળી વરિયાળી

હળવદના કારખાનામાં ભેળસેળવાળી વરીયાળીનો જંગી જથ્થો હોય જે માનવ સ્વાસ્થ્યને નુકશાનકરતા હોવાની માહિતી મળતા મોરબી એલસીબી ટીમે રેડ કરી ૧.૧૨ કરોડના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પ્લોટ નંબર ૩-૪ માં આવેલ વંદન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ વાળી વરીયાળીનો જંગી જથ્થો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં કારખાનામાંથી આધાર બીલ વગરનો કેમિકલયુક્ત પાવડર ભેળસેળ વાળી વરીયાળી અને સાદી વરીયાળીનો જથ્થો અને કેમિકલયુક્ત પાવડર મળી આવ્યો હતો. 

પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરિયાળી ઝડપી પાડી

જેથી પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી ૪૯,૧૩૦ કિલોગ્રામ કીમત રૂ ૧,૦૦,૭૧,૬૫૦, સાદી વરીયાળી ૬૪૦૦ કિલોગ્રામ કીમત રૂ ૧૦,૨૪,૦૦૦ કેમિકલયુક્ત અલગ અલગ કલરનો પાવડર ૩૦૨૫ કિલોગ્રામ કીમત રૂ ૧,૮૧,૫૦૦ અને એક મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૨,૮૨,૧૫૦ ની કિમતનો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે. તેમજ આરોપી હિતેશ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ (ઉ.વ.૩૬, રહે હાલ હળવદ વસંતપાર્ક સોસાયટી મૂળ રહે ઉત્તરપ્રદેશ) ને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કલરના પણ નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Embed widget