શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સુરતમાં પરિણીતાને બે પુરુષો સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને પ્રેમીને બોલાવ્યા બર્થ ડે પાર્ટીમાં ને પછી શું થયું ?

મહિલાએ પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવીને હત્યા કરાવી નાંખી હતી. અહીં મહિલાએ પોતાના અન્ય પ્રેમી સાથએ મળી યુવકની ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી.

સુરતઃ શહેરના ડીંડોલી પોલીસ વિસ્તારમાં યુવકની હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતમાં મહિલાએ પ્રેમીની હત્યા કરાવા નાંખતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવીને હત્યા કરાવી નાંખી હતી. પ્રેમીની હત્યા કરીને તેને આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગેની વિગતો એવી છે કે, મહિલાને બે પુરુષો સાથે પ્રેમસંબંધ હતા. જેની હત્યા થઈ તેની સાથે ઘણાં લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. જોકે, કોઈ બાબતે ઝઘડો થતાં મહિલાએ અન્ય પ્રેમીની મદદથી હત્યા કરી નાંખી હતી. તેમજ પોતાના બર્થડે પર બોલાવીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પ્રેમીને પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવ્યો હતો. અહીં મહિલાએ પોતાના અન્ય પ્રેમી સાથએ મળી યુવકની ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી મહિલા અને તેના પ્રેમીએ હત્યાને આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વ્યક્તિ પડી જતાં ઇજા પહોંચી હોવાનું નાટક કર્યું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થતાં ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આધેડનું મોત ગળું દબાવવાથી થયું હોવાનો ખુલાસો થતા ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે હોસ્પિટલે લઈ જનારની પૂછપરછ કરતાં તેણે કામ ઉપર ગયો હતો ત્યારે તેના સાસુએ તેને ફોન કરી બોલાવી મિત્ર ઘરમાં સ્લીપ થતા બેભાન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આથી તે મિત્રને સારવાર માટે લઇ ગયા હતા. આ પછી પોલીસે મહિલાની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બંને પરિણીત હોવા છતાં લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. દરમિયાન કોઈ કારણોસર તેમની વચ્ચે ઝઘડો થતા મહિલાએ અન્ય પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી હતી. તેમજ પ્રેમી પડી ગયો હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. ડિંડોલી પોલીસે મહિલાની અટકાયત કરી ઊલટતપાસ શરૂ કરી છે જોકે, મહિલા હત્યા ન કરી હોવાનું જણાવી રહી છે. પોલીસે મહિલાના અન્ય પ્રેમી શોધખોળ પણ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા

ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 

Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં

Embed widget