શોધખોળ કરો

મહિલાએ સિંહને સ્પર્શ કરવાની કરી હિંમત, ગુસ્સે થયેલી સિંહણે કર્યો તેનો પીછો, પછી શું થયું તે જાણી ચોંકી જશો- Video

Viral Video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા અચાનક સિંહ અને સિંહણની બાજુમાં બેસી જાય છે. પછી હસીને સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ શરૂ કરે છે. સિંહની પાસે બેઠેલી સિંહણ આ બધુ નોટિસ કરે છે.

Lion Viral Video: પ્રાણી જંગલી હોય કે પાલતુ, તેમની સાથે મસ્તી કરવાની કોઈએ હિંમત ન કરવી જોઈએ. કારણ કે તેના પરિણામો ક્યારેક આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ ગંભીર બની જાય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં લોકો બિનજરૂરી રીતે ખતરનાક પ્રાણીઓ સાથે મસ્તી કરતા અથવા તેમને હેરાન કરતા જોવા મળે છે. આના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે, પરંતુ તેમ છતાં લોકો હટતા નથી. હવે વધુ એક હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કાંપી ઊઠશો.

મહિલાએ સિંહને સ્પર્શ કરવાની કરી હિંમત

આ વીડિયોમાં એક મહિલાએ સિંહ સાથે મસ્તી કરવાનો પ્રયાસ કર્યો છે. આ આશ્ચર્યજનક વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા અચાનક સિંહ અને સિંહણની બાજુમાં બેસી જાય છે અને ફોટો ક્લિક કરાવે છે. પછી હસીને સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ શરૂ કરે છે. સિંહની નજીક બેઠેલી સિંહણ બધુ જ નોંધ કરી રહી છે જો કે તે થોડીવાર મૌન રહે છે. મહિલા ડરીને સિંહને સ્પર્શ કરી લે છે. પરંતુ તે કદાચ જાણતી ન હતી કે સિંહણને તેનું આ કૃત્ય બિલકુલ પસંદ ન હતું.જ્યારે મહિલાએ સિંહને સ્પર્શ કર્યો અને ભાગવા લાગી ત્યારે સિંહણને પણ ગુસ્સો આવ્યો અને તે પણ મહિલાની પાછળ દોડવા લાગી. જો કે આ પછી તે મહિલાનું શું થાય છે તે ખબર પડતી નથી કારણ કે આ વીડિયો ત્યાંથી જ ખતમ થઈ જાય છે.

વીડિયો જોયા બાદ યુઝર્સના હોશ ઉડી ગયા

જેણે પણ આ વીડિયો જોયો તેના હોશ ઉડી ગયા. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં દરેક વ્યક્તિ વિચારી રહી છે કે આગળ શું થયું હશે?  મહિલા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હશે કે તેને બચાવી લેવામાં આવી હશે? વિડીયો જોયા પછી તમારા મનમાં આવા અનેક સવાલો આવતા જ હશે. જો કે અમે તમને જણાવી દઈએ કે મહિલા બિલકુલ ઠીક છે, સિંહણએ તેના પર કોઈપણ રીતે હુમલો કર્યો નથી.

2 લાખથી વધુ વ્યૂઝ

આ વીડિયોને ટ્વિટર યુઝર @findgoddd દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે વીડિયોમાં દેખાતી મહિલાની પુત્રી છે. કમેન્ટ સેક્શનમાં લોકોના સવાલોના જવાબ આપતા દીકરીએ જણાવ્યું કે વીડિયોમાં દેખાતી મહિલા તેની માતા છે, જે બિલકુલ ઠીક છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દક્ષિણ આફ્રિકાનો છે. તેના પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget