શોધખોળ કરો

Home Gardening: ગરમીમાં ઘરને નેચરલ કૂલ ઇફેક્ટ આપવા માટે આ 5 પ્લાન્ટ્સ કાચની જારમાં લગાવો

ઇન્ડોર પ્લાન્ટ ઘરના ઇન્ટરિયરને નેચરલ ટચ આપે છે. સ્વાસ્થ્ય અને ઘરની સુંદરતા વધારવા એમ બંને આ એક સારો ઓપ્શન છે.

Home Gardening:ઇન્ડોર પ્લાન્ટ ઘરના ઇન્ટરિયરને નેચરલ ટચ આપે છે. સ્વાસ્થ્ય અને ઘરની સુંદરતા વધારવા એમ બંને આ એક સારો ઓપ્શન છે.

આજ કાલ ઘર-ઘર ગાર્ડિનિગનો ક્રેઝ વધ્યો છે. આંગણું, બાલ્કની અને ઇન્ડોર ગાર્ડનિંગ આપના સમગ્ર ઘરના ઇન્ડટિરિયરને કૂલ અને ક્લાસિક લૂક આપે છે. કેટલાક પ્લાન્ટસ તો એવા છે,. જેનું ગાર્ડનિંગ ખૂબ જ સરળ છે. આ પ્લાન્ટને માટીની જરૂર નથી પડતી માત્ર પાણી જ તે ફુલેફાલે છે.

આ છોડમાં ચામાં  યુઝ કરાતા  લેમન ગ્રાસ, પાસ્તામાં વપરાતા તુલસીના પાન, ભારતીય બોરેજ, ફુદીનો અને રોડમેરી પણ સામેલ  છે.

આજકાલ  ચામાં લેમન ગ્રાસનો મોટાપાયે ઉપયોગ થાય છે. તેને ઉગાડવું પણ ખૂબ જ સરળ છે. તમે ઇચ્છો તો ગાર્ડનના કોઈપણ ખૂણેથી બાલ્કની સુધી, બારી, રસોડા કે ટેરેસની નજીક શેડમાં લેમન ગ્રાસ વાવી શકો છો.  બજારમાંથી તંદુરસ્ત મૂળ સાથે લેમનગ્રાસ ખરીદો અને પાણીમાં સુંદર ગ્લાસ  બરણીમાં લગાવો,  તમે દરરોજ તાજા લેમનગ્રાસનો ઉપયોગ કરી શકશો.

રોઝમેરી - રોઝમેરી એક સુગંધિત છોડ છે, જેનું એસેંશિયલ ઓઇલને એરોમેટિક થેરેપી માટે  ઉપયોગમાં લેવાય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે તે તમારા ઘર અને આંગણાને સુગંધ પણ આપી શકે છે. રોઝમેરીનો ઉપયોગ ઘણા દેશોમાં ચોખાને સ્વાદ આપવા માટે પણ થાય છે. આ છોડ સીધા પાણીમાં પણ ઉગાડી શકાય છે.

ઈટાલિયન બેસિલ - પાસ્તાથી લઈને પિઝા સુધી દરેક ઘરમાં ઈટાલીયન તુલસી ફેમસ થઈ ગઈ છે. સૌથી સારી વાત એ છે કે તે હાઇડ્રોપોનિક સેટ લગાવીને સીધા પાણીમાં ઉગાડી શકાય છે. આ છોડમાંથી જડીબુટ્ટીઓ એટલે કે પાંદડાઓના વિકાસ માટે  ઉત્પાદન પણ લેવા માટે, પાણીના બરણીમાં 3 થી 5 કટીંગો મૂકો અને સમયાંતરે પાણી બદલો. જ્યારે મૂળ પાણી બહાર આવે છે, ત્યારે તેને જમીનમાં પણ વાવી શકાય છે.

ભારતીય બોરેજ- આ છોડની ગંધ અજમા  જેવી છે, પરંતુ તેના હર્બલ ગુણધર્મો કંઈક અંશે અજયવન જેવા જ છે. આ છોડ ખૂબ જ સુગંધિત છે અને ઓછા મહેનતે ખીલે છે. તેના કટીંગને સીધા પાણીમાં રોપવાથી તમે પાંદડાનું ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો. તેના પાનનો ઉપયોગ ચાથી લઈને સૂપ અને સલાડમાં પણ થાય છે.

ફુદીનો  ભારતમાં આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુ છે.   આ માટે ત્રણ-ચાર ફુદીનાની ડાળખીઓને પાણી ભરેલ જારમાં રાખો. આપણે ફુદીનાના પાનને યુઝ કરીને તેના ડાળખા ફેંકી દઇએ છીએ જો કે આ ડાળખીને પાણીની જારમાં લગાવવાથી ફુંદીનાનો પ્લાન્ટ તૈયાર થાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget