Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થઈ ગયું છે. દર્શન ચૌહાણ નામના આરોપીનું મોત થયું. આરોપીની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને અચાનક તેની તબિયત લથડી હતી. જો કે આરોપીનું મોત થઈ ગયું. ગોમતીપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. દર્શન ચૌહાણ નામનો આરોપી જેનું ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોત થઈ ગયું. અચાનક તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઈ ગયું છે. હાલ તો ગોમતીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને અચાનક તેની તબિયત લથડી હતી. જો કે આરોપીનું મોત થઈ ગયું. ગોમતીપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.





















