શોધખોળ કરો

Tokyo 2020 Paralympics: ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર

ભાવિના પટેલને સેમિફાઇનલમાં આસાન પડકાર નહોતો.

Tokyo 2020 Paralympics Games: જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભાવિના પટેલ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.

જોકે, ભાવિના પટેલને સેમિફાઇનલમાં આસાન પડકાર નહોતો. ભાવિના પટેલે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરના ખેલાડી મિઓને હરાવી છે. ખૂબ જ કઠિન સ્પર્ધામાં ભાવિના પટેલે મિયાઓને 3 2 (7 11, 11 7, 11 4, 9 11, 11 8)થી હરાવી હતી. ફાઇનલમાં પહોંચવાની સાથે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે.

ભાવિના પટેલે (Bhavina Patel) પ્રથમ ગેમ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. ભાવિનાએ બીજી અને ત્રીજી ગેમ પર મજબૂત પકડ બનાવી હતી. પરંતુ તેને ચોથી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભાવિનાએ પાંચમી ગેમ જીતી અને પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની.

ફાઈનલ 29 ઓગસ્ટના રોજ રમાશે

ભાવિના પટેલ (Bhavina Patel) હવે 29 ઓગસ્ટે ગોલ્ડ મેડલ મેળવવા માટે મેદાનમાં ઉતરશે. ફાઇનલમાં પણ ભાવિના સામે ચીનનો પડકાર છે. ફાઇનલમાં ભાવિનાનો સામનો ચીનની ઝોઉ યિંગ સામે થશે.

નોંધનીય છે કે, 34 વર્ષની ભાવિના પટેલ મહેસાણા ગુજરાતની રહેવાસી છે. શુક્રવારે જ ભાવિનાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રેન્કોવીને 11-5, 11-6, 11-7થી હરાવી સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની હતી.

ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી. પરંતુ હવે ભાવિના પાસે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવીની તક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
કેન્દ્રિય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, VRS બાદ પેન્શનને લઈને સરકારે બદલ્યા આ નિયમ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, VRS બાદ પેન્શનને લઈને સરકારે બદલ્યા આ નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
કેન્દ્રિય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, VRS બાદ પેન્શનને લઈને સરકારે બદલ્યા આ નિયમ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, VRS બાદ પેન્શનને લઈને સરકારે બદલ્યા આ નિયમ
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું - "રશિયા સાથેના સંબંધો...."
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
Embed widget