શોધખોળ કરો

Train Ticket Refund Rule: ટ્રેન મોડી પડે તો પણ મળશે રિફંડ, જાણો શું છે પ્રક્રિયા

Indian Railways: જો તમે શિયાળામાં મુસાફરી કરી રહ્યા હોવ અને ધુમ્મસ કે અન્ય કોઈ કારણોસર તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો તમને ટ્રેન ટિકિટના પૂરા પૈસા પરત મળી શકે છે.

Train Ticket Refund: શિયાળામાં ધુમ્મસની ઘણી અસર થતી હોઈ છે, જેના કારણે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ પડતા વિલંબને કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ રદ થયેલી ટ્રેનો પર રિફંડ ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન મોડી હોઈ તો પણ તમે રિફંડ માટે દાવો કરી શકો છો.

ભારતીય રેલ્વેની વેબસાઈટ અનુસાર, જો ટ્રેન મોડી હોય તો તમે તમારી કન્ફર્મ ટિકિટ પર રિફંડ મેળવી શકો છો. ત્રણ કલાકથી વધુ મોડી પડેલી ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા માટે રેલવે તમને પૂરા પૈસા આપશે. આ માટે તમારે IRCTની  વેબસાઇટ, એપ અથવા રેલવે ટિકિટ કાઉન્ટર પર જવું પડશે અને ટિકિટ કેન્સલ કરવાની વિનંતી કરવી પડશે. ઉપરાંત, તમારે ખાતરી કરવી પડશે કે તમે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી.

જો તમે આ શરત પૂરી કરશો તો જ રિફંડ આપવામાં આવશે
સૌથી મહત્વની વાત એ છે કે જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હોય અને ટ્રેનના આગમન પહેલા ટિકિટ કેન્સલ થઈ જાય તો જ તમને રિફંડ આપવામાં આવશે. 2 કે 1 કલાક મોડી ચાલતી ટ્રેનો પર મુસાફરો રિફંડનો દાવો કરી શકતા નથી. સંપૂર્ણ રિફંડ મેળવવા માટે ટ્રેનની વાસ્તવિક પ્રસ્થાન પહેલાં TDR ફાઇલ કરવાની રહેશે.

આ રીતે તમને વિન્ડોમાંથી રિફંડ મળશે
ટ્રેન ઉપડતા પહેલા તમારે PRS કાઉન્ટર પર જવું પડશે. આ પછી તમારે તમારી ટિકિટ સરેન્ડર કરવી પડશે. પછી તપાસ બાદ તમને ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આના પર કોઈ કપાત કરવામાં આવશે નહીં.

ઓનલાઈન રિફંડ કેવી રીતે મેળવવું
જો તમે આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરાવી છે, તો તમારે ટીડીઆર (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) ફાઇલ ભરવાની રહેશે. TDR ફાઇલ કર્યા પછી, ઇ-ટિકિટ રિફંડ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 90 દિવસ અને વધુ સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ ટિકિટો પર રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં
કોવિડ -19 થી, રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી આપી નથી. આવી સ્થિતિમાં, જો તમે સ્લીપર અથવા એસીમાં વેઇટિંગ ટિકિટ લઈને મુસાફરી કરો છો, તો તમને દંડ થશે. ટ્રેનની મુસાફરી પૂરી થાય ત્યાં સુધી વેઇટિંગ ટિકિટ પરનું રિફંડ રેલવે દ્વારા આપવામાં આવે છે. આ સિવાય, વિન્ડોમાંથી લીધેલી સામાન્ય ટિકિટ પર પણ રિફંડનો દાવો કરી શકાતો નથી, કારણ કે તેને રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Credit Card યૂર્ઝસનું મોત થાય તો કોણ ચૂકવશે બાકી બિલ? જાણો શું છે નિયમ  
Credit Card યૂર્ઝસનું મોત થાય તો કોણ ચૂકવશે બાકી બિલ? જાણો શું છે નિયમ  
Gold Price Alert: શું સોનું 37% સુધી સસ્તું થશે? જુઓ WGC નો નવો રિપોર્ટ
Gold Price Alert: શું સોનું 37% સુધી સસ્તું થશે? જુઓ WGC નો નવો રિપોર્ટ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Embed widget