શોધખોળ કરો

વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવા સાફ કરતાં 7 લોકોનાં મોત, હોટલ માલિક ફરાર

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મજૂરો ફાયર સેફ્ટીના સાધનો વગર ખાળકૂવો સાફ કરવા માટે ઉતર્યા હતા.

વડોદરાઃ ડભોઇ તાલુકાનાં ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં મોડી રાતનાં આશરે 11 કલાકે એક મજૂર હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો. જેને ગૂંગળામળનાં કારણે બૂમો પાડી હતી જેના કારણે તેને બચાવવા અન્ય 6 પણ ખાળકૂવામાં ઉતર્યા હતાં. આ તમામ સાત જણનાં અંદર જ ઝેરી ગેસના કારણે મોત થયા છે. ઘટના બાદ ડભોઈ ફાયર વિભાગ દ્વારા મૃતકોને દોરડાથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવા સાફ કરતાં 7 લોકોનાં મોત, હોટલ માલિક ફરાર આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મજૂરો ફાયર સેફ્ટીના સાધનો વગર ખાળકૂવો સાફ કરવા માટે ઉતર્યા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને 6 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવા સાફ કરતાં 7 લોકોનાં મોત, હોટલ માલિક ફરાર ઘટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા છે. મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવા સાફ કરતાં 7 લોકોનાં મોત, હોટલ માલિક ફરાર મૃતકોના નામ - અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી), હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી), મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી), મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી), અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ), વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ), શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget