શોધખોળ કરો
Advertisement
વડોદરામાં 3 યુવતીઓ સહિત 9 નબીરા માણી રહ્યા દારૂની મહેફિલ ને પડી પોલીસની રેડ, જાણો કોણ કોણ પકડાયું?
પોલીસે આરોપીઓની ઘરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાયુ હતું. કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા આગળની કાર્યવાહિ હાથ ધરાઈ હતી.
વડોદરાઃ વાઘોડિયામા 31stની રાતે દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે. ઓરબીટ 99 બંગ્લોઝના બંગ્લા નંબર 92માં 31stની પાર્ટીનું આયોજન કરાયું હતું. મ્યુઝીક સિસ્ટમ સાથે નાચગાન કરી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ મહેફિલ યોજી હતી.
વાઘોડિયા પોલીસે રેડ કરી નબીરાઓની પાર્ટીના રંગમા ભંગ પાડ્યો હતો. બ્રીઝા કાર, BMW અને 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 17,55, 400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ રેડ દરમ્યાન 4 ઊંચી બ્રાન્ડની શરાબની બોટલ, ૮ પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા.
નબીરાઓ પકડાતા ઊંચી લાગવગ શરૂ કરાઈ હતી. તમામ નબીરાઓ વડોદરા શહેરના છે. પોલીસે આરોપીઓની ઘરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાયુ હતું. કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા આગળની કાર્યવાહિ હાથ ધરાઈ હતી.
દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલા નબીરા
1) આલોક શ્રીવાસ્તવ
2) સિદ્ધાર્થ વિનોદભાઇ ચૌધરી
3) જય સુનિલભાઇ શાહ
4) કાર્તિક ભગવાનજી પટેલ
5) અનુજ પ્રવિણભાઇ સહેગલ
6) મેશ્વા નિકુલભાઇ પટેલ
7) સૌમ્યા પંકજભાઇ અગ્રવાલ
8) સિમરન જયેશભાઇ જૈન
9) જયસિંહ અર્જુનસિંહ દરબાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement