શોધખોળ કરો

વડોદરામાં રિસોર્ટમાં ચાલુ રાઇડમાં થાંભલા સાથે માથું અથડાતા અમદાવાદના વિદ્યાર્થીનું મોત

અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વડોદરાના પાદરામાં આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં

વડોદરાઃ વડોદરામાં રિસોર્ટમાં રાઇડની મઝા માણતા દરમિયાન થાંભલા સાથે માથું અથડાતા  13 વર્ષના વિદ્યાર્થીનું  મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વડોદરાના પાદરામાં આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ બસ જેવી રાઇડમાં મઝા માણતા હતા તે દરમિયાન 13 વર્ષનાં જીમીલ ગોપાલભાઇ કવૈયાએ રાઇડની બહાર માથું બહાર કાઢતા તેનું માથું થાંભલા સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને બાદમા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે વિદ્યાર્થીનાં પરિવારજનોએ રિસોર્ટનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે સ્કૂલના સત્તાધીશોએ મંજૂરી વિના જ પ્રવાસનુ આયોજન કર્યું હોવાનો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને રાજ્ય કે રાજ્યની બહાર સ્કૂલ પ્રવાસ પર જવાનું હોય તો તે અગાઉથી મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં  દિવાન બલ્લુભાઈ સ્કૂલના સંચાલકોએ શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રવાસ અંગે લેખિત જાણકારીના બદલે માત્ર મેઈલ જ કર્યો હતો ત્યારે હવે ડીઈઓ દિવાન બલ્લુભાઈ સ્કૂલના સત્તાધીશો સામે કાર્યવાહી કરશે. આ દુર્ઘટનાની જાણ થતાં વડોદરામાં રહેતા જીમીલના કુંટુંબી અલ્પાબહેન રાઠોડ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અલ્પાબહેન રાઠોડે જણાવ્યું હતું કે, 'રિસોર્ટમાં રાઇડ્સમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે જીમીલનું મોત નીપજ્યું છે. રિસોર્ટના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Embed widget