શોધખોળ કરો
Advertisement
હાલોલઃ ‘એ મને ડેઈલી મળતો હતો ને સેક્સ કરતો હતો, તેણે અનલિમિટેડ સેક્સ કર્યો છે, હું આને લવ સમજી બેઠી પણ.....’
હું આને લવ સમજી બેઠી. તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમા તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું.
હાલોલઃ હાલોલના કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને પોતાના જ ગામના યુવક સાથે શારીરિક સંબંધ બંધાયો હતો. બંને રોજ શરીર સુખ માણતાં હતાં પણ પ્રેમીએ તેનો ઉપભોગ કરીને લગ્નની ના પાડી દેતાં યુવતીએ આપઘાત કરી લીધો છે.
યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં ઘણા ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. કોલેજીયન ગર્લની સુસાઈડ નોટ અક્ષરશઃ નીચે પ્રમાણે છે.
હેલ્લો, આઈ એમ .............. આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરવા જઈ રહી છું. હું કોપરેજ ગામથી બિલોંગ કરું છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો.
હું આને લવ સમજી બેઠી. તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમા તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું. આવી રીતે અને બીજું કે હું તેના પૈસા જોઈને તેની લાઈફમાં આયેલી આ વાત કરી તેના કારણે હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી તો હું કામ કરું છું.
હાલોલઃ ‘એ મને ડેઈલી મળતો હતો ને સેક્સ કરતો હતો, તેણે અનલિમિટેડ સેક્સ કર્યો છે, હું આને લવ સમજી બેઠી પણ.....’
તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારું વોટ્સએપ નંબર બ્લોક કરી દીધું. તેના મારા પહેલા પણ બવ ગર્લ્સ હતી. લાઈફમાં મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મે તેને કીધું તો તે બહાના બનાવા લાગ્યો તો મારી પાસે ફોટોઝ હતા તો અપલોડ કર્યા હતા. તો તેને જ પણ ફોટો હાતા મારા ફોનમાં તેને ડિલિટ કરવા માટે તો મને મળ્યો હતો. 22 જાન્યુઆરી રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં અને તેને મારો બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં.
હાલોલઃ ‘એ મને ડેઈલી મળતો હતો ને સેક્સ કરતો હતો, તેણે અનલિમિટેડ સેક્સ કર્યો છે, હું આને લવ સમજી બેઠી પણ.....’
મેં ફર્સ્ટ ટાઈમ કોઈના પર ટ્રસ્ટ કર્યો. તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું જ ઓવર કરી નાખ્યું હતું. એટલા માટે મેં તેના અને મારા ફોટોઝ અપલોડ કરી દીધા બિકોઝ તેણે મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી જ ગાંડી વાત કરતો હતો. મને ખબર નહતી. તેને મારા જ માટે મને સેકન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું આ કામ કરવાની છું.
હાલોલઃ ‘એ મને ડેઈલી મળતો હતો ને સેક્સ કરતો હતો, તેણે અનલિમિટેડ સેક્સ કર્યો છે, હું આને લવ સમજી બેઠી પણ.....’
મે ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે મારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. તમને કોઈ કમ્પલેન નઈ આવે. બટ હુ સ્ટડી માટે પૂના ગઈ હતી. તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ, બટ તે મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી. હુ મારી ફેમિલીની માફી માગુ છું કે તમારી ઈમેજ ખરાબ કરી. ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો.
હાલોલઃ ‘એ મને ડેઈલી મળતો હતો ને સેક્સ કરતો હતો, તેણે અનલિમિટેડ સેક્સ કર્યો છે, હું આને લવ સમજી બેઠી પણ.....’
મેં તે બોયઝ માટે મારી લાઈફ ઓવર નથી કરતી બટ હુ ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેણે અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે, એટલા માટે હું આ સ્ટેપ ભરું છું. તેની લાઈફમાં હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેણે ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને મારી જ ગામમાં ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયાં સ્ટોપ કરી દઉ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
એસ્ટ્રો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion