શોધખોળ કરો

VADODARA: ગુજરાતના જાણીતા પ્લેયરનું ચાઈનીઝ દોરી વાગવાથી સારવાર દરમિયાન મોત

વડોદરા: ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે.

વડોદરા: ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સામે આવી છે વડોદરામાં.

વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજ્યું. પ્રાથમિક વિગત અનુસાર મૃતક ગિરીશ બાથમની ઉંમર 30 વર્ષની હતી અને તે ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતો.

થર્ટી ફર્સ્ટની રાત્રીએ અમદાવાદમાં ખેલાયો ખુની ખેલ

અમદાવાદ શહેરમાં 31STની રાત્રે ચાણક્ય પૂરી પાસે એક યુવકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે ક્યાં કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવના CCTV સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

લોહીવાળી લાકડી પણ ઘટના સ્થળે જોવા મળી

અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ચાણક્ય પૂરી વિસ્તારમાં આવેલા ડમરુ સર્કલ પાસે 2 બાઇક પર આવેલા 4 લોકોએ યુવકને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે CCTV કેમેરામાં કેદ થયા હતા. રાજેન્દ્ર નામના યુવકને ત્યાંથી બાઇક પર બેસાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે અવાવરૂ જગ્યા પર લાવીને માર મારવામાં આવ્યો હતો અને પથ્થરના ઘા ઝીંકીને હત્યા પણ કરવામાં આવી હતી. રાજેન્દ્રની હત્યાની કોઈને શંકા ન જાય તે માટે તેના મૃતદેહને 500 મીટર દૂર રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે લોહીવાળી લાકડી પણ ઘટના સ્થળે જોવા મળી હતી.

રેલવે ટ્રેક પર તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો

મોડી રાત્રે રાજેન્દ્રની હત્યા કર્યા બાદ તેને રેલવે ટ્રેક પર તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાની સાથે જ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. સોલા પોલીસ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે ડોગ સ્કોડ ટીમની પણ મદદ લેવામાં આવી. આરોપીને પકડવા તેમજ હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે આગળનો તપાસ હાથ ધરી છે.

પોલિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી

સોલા વિસ્તારમાં રેલવે ફાટક પાસે મળી આવેલા મૃતદેહની ઓળખ થતા પોલિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતું. જો કે પરિવારને કોઈ વ્યક્તિ પર શંકા નથી અને અગાઉ રાજેન્દ્રને કોઈ સાથે ઝઘડો પણ નથી થયો તેવું પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી. સાથે જ પોલીસ દ્વારા ચાણક્ય પૂરી વિસ્તારની આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget