શોધખોળ કરો

ગુજરાત સરકારને પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા આડે શું વિઘ્ન નડે છે ? નરેશ પટેલે કર્યો મોટો ખુલાસો

ખોડલધામ સમાધાન પંચની રચના કરવામાં આવી. 3 કેસ વડોદરાએ સોલ કરી નાખ્યા. કોર્ટમાં પાટીદાર સમાજ ન જાય પણ સમાધાન થાય. વડોદરામાં 18 મુ સમાધાન પંચ બન્યું. સમાજે ખૂબ પ્રગતિ કરી છે.

વડોદરાઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ગઈ કાલે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી.  21 જાન્યુઆરી 2022ના રોજ 5 વર્ષ પૂર્ણ થતાં હોય ભવ્ય પંચમ પાટોત્સવની ઉજવણી થશે.  પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ આવ્યા હતા. 

આ પ્રસંગે તેમણે કહ્યું કે,  પાટીદારના કેસ પાછા ખેંચવામાં એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો આવે છે. મુખ્યમંત્રીએ 3 માસમાં કેસ પાછા ખેચવાનું કહ્યું છે. પરીક્ષા રદ મામલે કહ્યું આવતા દિવસોમાં આવી ઘટના ન બને તેની તકેદારી સરકાર રાખે.  તેમણે કહ્યું કે, કોવિડમાં દેશ સપડાયેલો હતો, આપડે અનેકને ગુમાવ્યા છે . કોવિડ મહામારીમાં મોતને ભેટેલાને શ્રદ્ધાંજલિ. કોવિડમાં ખોડલધામના અનેક સેન્ટરોથી સેવાઓ શરૂ કરી. યુવાઓએ જે કામગીરી કરી તેમને વંદન કર્યા. 21/01/2022 માં ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠાના 5 વર્ષ થઈ રહ્યા છે. ખોડલધામમાં પધારવા એક દિવસના કામ ધંધા બંધ કરીને પણ તમામ લોકો આવે. સમાજના નબળા વર્ગને આપણી સાથે રાખીએ.

તેમણે કહ્યું કે, ખોડલધામ સમાધાન પંચની રચના કરવામાં આવી. 3 કેસ વડોદરાએ સોલ કરી નાખ્યા. કોર્ટમાં પાટીદાર સમાજ ન જાય પણ સમાધાન થાય. વડોદરામાં 18 મુ સમાધાન પંચ બન્યું. સમાજે ખૂબ પ્રગતિ કરી છે. લેઉઆ પાટીદાર સમાજે વડોદરાથી સુરત સુધી બિઝનેસ વિકસાવ્યો. 2015માં ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા ન હતી થઈ ત્યારે 27 પી.એસ.આઈ આપ્યા. 11 બહેનો પીએસઆઇ બન્યા. ગામમાં ભલે 2 લેઉઆ પાટીદાર હોઈ પણ તેમાંથી કોઈ સરપંચ બને તેજ વિચાર હોઈ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget