શોધખોળ કરો

વડોદરામાં એન્ટી કરપ્શન બ્યુરોએ મામલતદાર-નાયબ મામલતદારને કેટલા લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા ? જાણો

વડોદરામાં આજે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લીધા હતા.

વડોદરા: વડોદરામાં આજે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરોની રેડથી મહેસૂલી અધિકારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ બન્ને અધિકારીએ માટીકામનો પરવાનો આપવાના બદલામાં લાંચ માગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે. એસીબીએ બન્નેને રંગેહાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા શહેરમાં મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર તરીકે કાર્યરત બે અધિકારીઓએ માટીકામનો પરવાનો આપવા માટે મોટી રકમની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લાંચ આપવાનું મંજૂર ન હોય વ્યક્તિ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને એક લાખ રૂપિયાની રોકડ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબીના છટકામાં મામલતદાર અને નાયબ મામલતદાર સપડાઈ ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બન્નેની ધરપકડ કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહેસૂલી અધિકારીઓ એસીબીના છટકામાં સપડાયા હોય તેવી વડોદરામાં જવલ્લે જ બનતી ઘટનાઓ પૈકીની આ એક ઘટના છે. એસીબીએ આ રીતે લાંચ માગતાં અધિકારીઓ વિરુદ્ધ સામે આવવા લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે કોઈ સરકારી અધિકારી લાંચની માંગ કરે એટલે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરવો જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget