શોધખોળ કરો
વડોદરાઃ પિયર આવેલી પ્રેમિકા અને તેની માતાની યુવકે કેમ કરી નાંખી હત્યા?
ઘરના ધાબા પર સૂતેલા માતા જયશ્રીબેન(ઉ.વ.50) અને પુત્રી પાયલ પલકાર સૂતા હતા, ત્યારે વહેલી સવારે 3 વાગે તેમની હત્યા કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી સયાજી પાર્ક સોસાયટીમાં પ્રેમીએ પ્રેમિકા અને તેની માતાની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે ઘરની છત પર સૂતેલી પ્રેમિકા અને તેની માતાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે.
ઘટનાને પગલે બાપોદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. ઘરના ધાબા પર સૂતેલા માતા જયશ્રીબેન(ઉ.વ.50) અને પુત્રી પાયલ પલકાર સૂતા હતા, ત્યારે વહેલી સવારે 3 વાગે તેમની હત્યા કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ પણ વાંચોઃ ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે.... દિલ્લીઃ દુકાનથી ઘરે જઈ રહેલા વેપારીની ગોળી મારીને હત્યા, જુઓ વીડિયો રાજકોટઃ આરોપીઓએ કરી યુવકની હત્યા, બે પોલીસકર્મીની પણ સંડોવણી, જુઓ વીડિયો આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ ઘટનામાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળે છે. પોલીસને મળેલી વિગત પ્રમાણે પુત્રીના લગ્ન થઇ ગયા છે અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ઘટના બની હતી. પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી છે.
ઘટનાને પગલે બાપોદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. ઘરના ધાબા પર સૂતેલા માતા જયશ્રીબેન(ઉ.વ.50) અને પુત્રી પાયલ પલકાર સૂતા હતા, ત્યારે વહેલી સવારે 3 વાગે તેમની હત્યા કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ પણ વાંચોઃ ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે.... દિલ્લીઃ દુકાનથી ઘરે જઈ રહેલા વેપારીની ગોળી મારીને હત્યા, જુઓ વીડિયો રાજકોટઃ આરોપીઓએ કરી યુવકની હત્યા, બે પોલીસકર્મીની પણ સંડોવણી, જુઓ વીડિયો આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ ઘટનામાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળે છે. પોલીસને મળેલી વિગત પ્રમાણે પુત્રીના લગ્ન થઇ ગયા છે અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ઘટના બની હતી. પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી છે. વધુ વાંચો





















