શોધખોળ કરો

VADODARA : ટ્યુશનમાં શિક્ષકે કેફી પીણું પીવડાવી વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા, આરોપી પોલીસ જાપ્તામાં

Vadodara News : આરોપી લંપટ શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન સાથે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

Vadodara : શિક્ષાધામ વડોદરાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના નિઝામ પુરાની એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસના લંપટ શિક્ષકે ટ્યુશન કલાસમાં આવેલી વિદ્યાર્થીનીને કેફી પ્રદાર્થ પીવડાવી અડપલાં કરનાર લંપટ શિક્ષણને ફતેહગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

લંપટ  ટ્યુશન શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા 
વિદ્યાધામને શર્મશાર કરવાનો કિસ્સો આજે વડોદરા શહેરના નિઝામ પુરા વિસ્તારના અર્પણ કોમલેક્સમાં આવેલ એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસમાં જોવા મળ્યો છે. જ્યાં સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં ટ્યુશનમાં અભ્યાસ અર્થે આવી હતી. કલાસીસના લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાના મગજમાં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમમાં એકલી રહેલી વિદ્યાર્થીનીને  કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા.

વાલીએ વિડીયો કોલ કરતા જાણ થઇ 
વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા વાલી એ તેના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો જ્યાં વિદ્યાર્થીનીએ ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. આથી વાલીને શંકા જતા તેઓએ વિડિઓ કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યોમાં જોયા હતા. જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે વાલીને ફોન દ્વારા જાણ કરી કે પુત્રીની તબિયત બગડી છે અને  માથામાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા રિક્ષામાં બેસાડીને ઘરે મુકવા આવ્યો હતો.  

લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો 
આ લંપટ પ્રશાંત ખોસલા તેના મિત્ર સાથે વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં વાલીને શંકા જતા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતું કે વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું છે. આથી વિદ્યાર્થીનીના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ લંપટ શિક્ષકને સબક શીખડવા માટે ફતેહગંજ પોલીસને જાણ કરતા પોલીસે લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધયો હતો બાદમાં પોસ્કોના ગુનાનો વધારો કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget