શોધખોળ કરો
વડોદરાઃ નરાધમે મિત્રની બે દીકરીઓ સહિત 3 બાળકીઓ સાથે કર્યું ખરાબ કૃત્ય, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
પોતાના એપાર્ટમેન્ટમાં જ રહેતી ત્રણ બાળકીઓને શારીરિક અડપલાં પણ કર્યા હતા. પોતાના મિત્રની બે પુત્રીઓ સાથે ઘરમાં ખરાબ કૃત્ય કરતા ચકચાર મચી ગઈ છે.

વડોદરાઃ શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 44 વર્ષના આધેડ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં, તેની ધરપકડ કરવામાં આવી છે. પોતાની પુત્રી સમાન ત્રણ બાળકીઓને હવસની શિકાર બનાવી હતી. પોતાના એપાર્ટમેન્ટમાં જ રહેતી ત્રણ બાળકીઓને શારીરિક અડપલાં પણ કર્યા હતા. પોતાના મિત્રની બે પુત્રીઓ સાથે ઘરમાં ખરાબ કૃત્ય કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસના ગુડ ટચ બેડ ટચની શિક્ષાના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી રજનીકાંત મહતોની ધરપકડ કરી છે. બાળકીના પિતાએ આરોપીને ઉમ્ર કેદ અને ફાંસીની સજાની માંગ કરી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















