શોધખોળ કરો

Vadodara : 'ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમા ચુંટાયેલા સભ્યોને વેતન મળવું જ જોઈએ'

વાઘોડિયા વિધાનસભાના બાહુબલી ભાજપના ધારાસભ્યએ વધુ એક મુદ્દો સરકાર સામે ઉછાડ્યો છે. સરપંચ, તાલુકા સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યોને સરકાર વેતન નથી આપતી.

વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગર્જના કરી હતી કે, સરપંચ કે તાલુકા જીલ્લામાં ચુંટાયેલા પ્રતિનિઘિને વેતન મળવું જોઈએ. કોઈ  સરપંચને સરકાર પગાર નથી આપતી. તાલુકા કે જીલ્લા પંચાયતમા ચુંટાયેલાને ગવર્મેન્ટ પગાર આપતી નથી. હુ ગાંઘીનગર વિઘાનસભામાં રજુઆત કરવાનો છું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમા ચુંટાયેલા સભ્યોને વેતન મળવું જ જોઈએ.

વાઘોડિયા વિધાનસભાના બાહુબલી ભાજપના ધારાસભ્યએ વધુ એક મુદ્દો સરકાર સામે ઉછાડ્યો છે. અટલજીની જન્મ જયંતી પર સુસાશન દિવસના કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવે ABP અસ્મિતાને કહ્યું હતું કે સરપંચ, તાલુકા સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યોને સરકાર વેતન નથી આપતી. હું ગાંઘીનગર જઈ વિઘાનસભામાં આ લોકોને સરકાર વેતન આપે તેની રજુઆત કરવાનો છું.

બીજા સવાલમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વખતે જુના જોગીના પત્તા કાપશે અને નો રિપીટ થીયરી અપનાવશે તો આપ શુ કરશો. ત્યારે તેઓએ કહ્યું, મારી લોકપ્રિયતા એવી છે કે નાના છોકરાને પુછશો તો એ પણ કહેશે મધુ શ્રીવાસ્તવ છે. મારા સિવાય કોઈ દાવેદાર છે જ નહિ. પ્રજાના કામ કર્યા છે. એટલે  છ ટર્મથી જીતતો આવ્યો છુ અને સાતમી ટર્મ પણ મને જ ટિકીટ આપશે અને હું જીતવાનો છું તેવો દાવો કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget