શોધખોળ કરો

વડોદરાઃ યુવક પ્રેમિકાના ફ્લેટમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પત્નિ પહોંચી ગઈ, પ્રેમિકાએ બોલાવવી પડી પોલીસ ને....

પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં.

વડોદરાઃ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને ભારે તમાશો કરતાં પ્રેમિકાએ ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે મિતેષ જોનભાઇ મેકવાન (રહે.નવાયાર્ડ) સામે ગુનો નોંધ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, શનિવારે  બપોરે શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવતીએ મદદ માંગતો ફોન કર્યો હતો. કોલ કરનાર યુવતીએ કહ્યું હતું કે, મારી સાથે રીલેશન ધરાવતા  મિતેષની પત્ની મારા ઘેર આવી ઝઘડો કરી રહી છે. પોલીસ જ્યારે  કેયા મોટર્સ પાછળના ફ્લેટ ખાતે પહોંચી ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. પ્રેમિકાએ પોલીસને કહ્યું હતું કે,મેં જ ફોન કરીને તમને બોલાવ્યા છે. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, પતિ પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને તેની સાથે ઝગડો કર્યો હતો. પોલીસે ઝઘડો કરતી પત્નીને પૂછતાં તેણે કહ્યું હતું કે, આ મારો પતિ મિતેષ પ્રેમિકા સાથે રહે છે અને અહીં દારૂ  પીવે છે. પોલીસે પત્નીના આક્ષેપની તપાસ કરતાં આ વાત સાચી હોવાનું બહાર આવ્યું હતું. IPL 2020: દિલ્હી કેપિટલ્સની ટીમમાં થશે બદલાવ, આ આક્રમક ખેલાડીની થશે બાદબાદી અમદાવાદઃ યુવક પત્નિ સાથે કેવી વિચિત્ર રીતે શારીરિક સંબંધો બાંધતો કે પત્નિ પહોંચી પોલીસ પાસે ? દેશના આ મોટા રાજ્યમાં દિવાળી બાદ ખૂલશે સ્કૂલો અને મંદિરો, મુખ્યમંત્રીએ ફટાકડાં ન ફોડવાની કરી અપીલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget