શોધખોળ કરો
Advertisement
'કોરોના જેવું કંઇ છે જ નહીં, માત્ર નામનું કોરોના છે', ભાજપના કયા ધારાસભ્યે આપ્યું નિવેદન?
મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે હોસ્પિટલથી વીડિયો સંદેશ આપ્યો છે અને પોતાની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું છે.
વડોદરાઃ વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થતા હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે તેમણે હોસ્પિટલથી વીડિયો સંદેશ આપ્યો છે અને પોતાની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું છે. મધુ શ્રીવાસ્તવે હોસ્પિટલમાંથી જ સંદેશો આપ્યો છે. મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો છે.
મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે, કોરોના થયા બાદ હાલમાં મારી તબિયત સુધારા પર છે. કોરોના જેવું કંઈ છે જ નહિ, માત્ર નામનું કોરોના છે. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement