શોધખોળ કરો

વડોદરાઃ બિઝનેસમેને ઓફિસમાં નોકરી કરતી યુવતી સાથે રોજ બાંધતો શારિરિક સંબંધ, અંગત પળોના વીડિયો કોને મોકલી દીધા ?

વેપારીએ શારીરિક સંબંધોનો ઉતારેલો વીડિયો પરિણીતાના પતિ, ભાઇ, નણંદ અને બહેનપણીને ફોરવર્ડ કરી દેતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાઃ વડોદરામાં બિઝનેસમેને પોતાની સ્ટેશનરીની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરિણીતા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. પરિણીતાએ સંબંધો તોડી નાંખવાનું કહેતાં વેપારીએ શારીરિક સંબંધોનો ઉતારેલો વીડિયો પરિણીતાના પતિ, ભાઇ, નણંદ અને બહેનપણીને ફોરવર્ડ કરી દેતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, તરસાલી આઇ.ટી.આઇ.ની પાછળ વિશાલનગરમાં રહેતા બિઝનેસમેન શહેરમાં  સ્ટેશનરીની ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છ વર્ષથી નોકરી કરતી પરિણીતા તરફ બિઝનેસમેન આકર્ષાયા હતા.  યુવતીની ઓફિસની નજીક જ મમ્મીનું ઘર હોવાથી કામ ન હોય ત્યારે બિઝનેસમેન તેને મમ્મીના ઘરે જવાની છૂટ આપતા હતા. થોડીવાર પછી બિઝનેસમેન પોતે યુવતીની મમ્મીના ઘરે આવતા અને તેમની વાતો કરી આત્મીયતા વધારી હતી.

યુવતીનો આક્ષેપ છે કે, બિઝનેસમેને પછી તેને પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ માટે પ્રપોઝ કર્યું હતું પણ યુવતીએ તેમને ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે ધમકી આપવા માંડી કે, તારા મમ્મીને એક્સિડન્ટમાં મારી નાંખીશ અને તને સમાજમાં બદનામ કરી દઇશ. તે રોજ વીડિયો કોલ અને મેસેજ કરતા હતા. આથી યુવતી મનોમન બહુ ડરી ગઇ અને બિઝનેસમેન સાથે સંબંધ શરૂ કર્યા હતા. ત્યાર બાદ ઓફિસમાં બિઝનેસમેન રોજ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

યુવતીનો આક્ષેપ છે કે, તે સંબંધ વધારવા માંગતી ન હતી પરંતુ તેના પતિને પણ એક્સિડન્ટમાં મારી નાંખવાની ધમકી બિઝનેસમેને આપી હતી.  તેમણે યુવતીને કાયમ માટે પોતાના ઘેર આવી જવા કહ્યું પણ યુવતીએ ના પાડતા ખૂબ ઉશ્કેરાયેલા બિઝનેસમેને ધમકી આપી હતી. એ પછી બિઝનેસમેને યુવતી સાથેના શારીરિક સંબંધોના ઉતારેલાં બે વીડિયો યુવતીના પતિ, ભાઇ, નણંદ, નણંદની બે પુત્રીઓ, બનેવી અને બહેનપણીને વોટ્સએપ પર ફોરવર્ડ કરી દીધા હતા.

પરિણીતાની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો નોંધી આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Sanyukt Vimochan 2024:  પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શનKhyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડGir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget