શોધખોળ કરો

ત્રણ મહિના પહેલા થયા હતા લગ્ન, કાશ્મીરમાં મેનેજર વિજયની આતંકીઓ કરી નાખી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી.

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી છે.બેંકમાં ઘુસીને તેમની હત્યા કરવામાં આવી છે. મૃતક વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહરના ભગવાન ગામના રહેવાસી હતા. તેમના પિતા ઓમપ્રકાશ બેનીવાલ શિક્ષક છે.

જણાવી દઈએ કે વિજય કુમાર બેનીવાલના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા., તે જમ્મુ અને કાશ્મીરના કુલગામના મોહનપોરામાં સ્થાનિક દેહાતી બેંકમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આતંકવાદીઓ દ્વારા વિજયની હત્યાની માહિતી મળતા સમગ્ર હનુમાનગઢમાં શોકની લહેર છે.

હત્યાનો વીડિયો થયો વાયરલ

બેંક મેનેજર વિજય કુમારની હત્યાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ,આતંકવાદી બેંકમાં ઘૂસે છે. બેંકના ગેટ પર થોડીવાર ઉભો રહીને રાહ જુએ છે. આ પછી, તે પિસ્તોલ કાઢીને વિજય કુમાર પર ફાયરિંગ કરે છે. ગોળી વાગતાં વિજય કુમારનું ઢળી પડે છે. વિજય કુમારનો નાનો ભાઇ પણ બેન્કની જોબ માટેની તૈયારી કરી રહ્યો છે. વિજયના નિધનથી સમગ્ર હનુમાન ગઢીમાં શોકનો માહોલ છે. સીએમ અશોક ગહલોતે ઘટનાની નિંદા કરતા મૃતકના પરિજનો સમક્ષ સંવેદના વ્યક્ત કરી છે.

જમ્મુ કાશ્મીરમાં કર્મચારી ટારગેટ પર

કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ગ્રામીણ બેંક મેનેજર વિજય કુમારને ગોળી મારવાની સૂચના પર સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિજય પહેલા, EPF કર્મચારી રાહલ ભટની 12 મેના રોજ બડગામમાં અને 31 મેના રોજ કુલગામમાં સ્કૂલ ટીચર રજની બાલાની હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પુત્ર વિજય કુમારની હત્યાના સમાચાર મળતા જ તેમના ગામ શોકનું મોજું ફરી વળ્યું છે.  બજાર બંધ હતી અને પરિવારના સભ્યોને સાંત્વના આપવા દરેક ઘરે પહોંચ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે વિજય કુમાર આશાસ્પદ અને ખૂબ જ મિલનસાર  હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget